હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો -Part 2

અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો

વાવવું તેવું લણવું અને કરવું તેવું પામવું જેવાં કર્મ તેવું ફળ

વાવે તે લણે ને ખોદે તે પડે કરણી તેવી પાર ઉતરણી

વાસી ફૂલ ચીમળાઇ જાય, રૂપ જોબન તેમ નાસી જાય માનવનું શરીર નાશવંત છે

વાસી ફૂલમાં વાસ નહિ ને જોબન બારે માસ નહિ સમય જાય એમ બધું પલટાય, શક્તિ સદા ન ટકે

વાસી વધે નહિ ને કુત્તા પામે નહિ પ્રમાણસરનું હોવું

વાસીદામાં સાંબેલું જાય કામમાં બેકાળજી દાખવવી

વાંકી આંગળી વિના ઘી ના નીકળે સંસાર વ્યવહારમાં યુક્તિ પ્રયુક્તિઓ વાપરવી પડે છે

વાંદરાને દારુ પાયો અટકચાળાને વળી વધું છૂટ આપવી

વાંદરાને નિસરણી આપવી મૂર્ખને મૂર્ખાઇભર્યા કામ કરવા અનુકૂળતા કરી આપવી

વાંદરો સો વર્ષનો થાય પણ ઠેક ભૂલે નહિ ઉંમર થતાં શાણપણ અને ગંભીરતા આવવાને બદલે એનું એ ઉછાંછળાપણું સ્વભાવમાં ચાલું રહે

Collected….

From Gujarati Portal.com

Advertisements

3 responses to “અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો -Part 2

  1. સુરેશ જાની January 26, 2010 at 5:20 pm

    કહેવતો ફરી વાર અહીં જોઈ, કાસીમ અબ્બાસ ભાઈ યાદ આવી ગયા.

  2. dhavalrajgeera January 18, 2010 at 9:58 am

    Praganju this is Sutra not “રૂઢીપ્રયોગ”

  3. pragnaju January 18, 2010 at 9:56 am

    થોડામા ઘણું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: