હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

रामनाम जपना पराया माल अपना…

” रामनाम जपना पराया माल अपना…”

એક વાર ભારતના ભરતભાઈ નો ઈ મીએલ આવ્યો.

મે પુછયુ કેમ ભાઈ?

કહે હુ તો નાસ્તિક છુ!

મે કહ્યુ આ તમારી જાત ક્યાથી લાવ્યા?

મારી મા બાપની લીલા!

એ પણ પરાઈ જ ને!

થૉડા ઍ વિચારમા પડી ગયા.

મે કહ્યુ હવે બોલો ” रामनाम जपना पराया माल अपना…”

તે કહે હવે બોલીશ ” पायोजी मैने राम रतन धन पायो…”

કેમ પાટલી બદલી?

હવે માનતો થઈ ગયો…” दाता एक राम भिखारी सारी दुनिया दाता एक राम.

રાજેન્દ્ર ત્રિવેદી

2 responses to “रामनाम जपना पराया माल अपना…

 1. bharat Pandya ડિસેમ્બર 1, 2009 પર 8:06 એ એમ (am)

  એક ચોખવટ આ ભરત એ રામનો ભાઈ નહી પણ ભરતપન્ડ્યા.

  રાજેન્દ્રભાઈને કહેવાનુ મન થાય છે ‘ રામ કરે ઐસા હો જાયે, તેરા હ્યુમરકા સેંસ મુઝે મીલ જાયે”

  માન ગયે ઉસ્તાદ !

  ભ/પં

  Like

 2. dhavalrajgeera નવેમ્બર 30, 2009 પર 8:31 એ એમ (am)

  હુ હમણા ૨૭ નવેમ્બરના રોજ પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા સાંભળવા જોડીયા ગ્યો તો ,ત્યારે બાપુએ એક ખુબ જ સારી વાત કહી હતી.

  એક ભાઈએ પૂજ્ય બાપુને એક સવાલ પુછ્યો કે ” ભરત જ્યારે રામને વન માંથી પાછા લેવા પોતાની સેના સાથે ચિત્રકુટ જાય છે ત્યારે ભરતને ઘણી વિઘ્નોનો સામનો કરવો પડે છે.

  ભરતને સૌ પ્રથમ તો ભીલ જાતીના લોકોએ ગંગા પાર કરતા રોક્યા હતા.

  પછી ભરતની પરીક્ષા લેવા સાધુ સંતોએ રોક્યા હતા.

  ઘણા અશુરો તેમના માર્ગે આવ્યા હતા.

  દેવતાઓ એ પણ ભરતજીના પારખા લિધા હતા.

  અને છેલ્લે જ્યારે ભરતજી તેમની વિશાળ સેના સાથે ચિત્રકુટ તરફ પહોચી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી તેમની સામે ધનુષ્ય લઈને ઉભા રહી ગયા હતા.

  પણ ભરત જ્યારે અયોધ્યા પાછા ફરે છે ત્યારે કોઈ વિઘ્ન કેમ નથી આવતા ?”

  ત્યારે પૂજ્ય મોરારીબાપુ ખુબ જ સારો જવાબ આપે છે ” ભાઈ ,રામ સુધી પહોચવુ જ મુશ્કેલ છે.પહોચિ જાય પછી તો બધા જ વિઘ્નો દુર થૈ જાય”

  November 30, 2009 – Posted by ભુરીયો દ્વારકાવાળો ‘તોફાની’

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: