હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગોલ્ડન એઈજ – હરનિશ જાની

ઉમ્મર વધે, શરીર કળે. એમ પણ બને.
મનમાં તોય જુવાની ફુટે, એમ પણ બને.

વાંદરો જેટલો ઘરડો, ગુલાંટ તેટલી મોટી,
બુઢ્ઢો ભોંયે પછડાય, એમ પણ બને.

બરબાદ કરી જવાની જેની પાછળ, સામી મળે
‘કેમ છો, બહેન?’ પુછાય, એમ પણ બને.

કરવટેં બદલતે રહે, સારી રાત ભર,
પ્રેમ નહીં; પેટમાં ગેસ હોય, એમ પણ બને. ’

હીયરીંગ એઈડ વાપરો છો?’ ના આપણને ન મળે
‘ ફીયરીંગ એઈડ?’ સંભળાય, એમ પણ બને.

નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે
ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.

’ ઓલ્ડ એઈજ ઈઝ ગોલ્ડન‘ કહેનારને મારવા
હાથેય ન ઉંચકાય, એમ પણ બને.

હરનિશ જાની

પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો. 

9 responses to “ગોલ્ડન એઈજ – હરનિશ જાની

 1. Pingback: ( 492 ) વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……ચિંતન લેખ ……વિદ્યુત જોષી | વિનોદ વિહાર

 2. Pingback: ( 323 ) જીવન સંધ્યાનું સ્વાગત લેખિકા-મીરાબેન ભટ્ટ | વિનોદ વિહાર

 3. readsetu એપ્રિલ 16, 2009 પર 1:00 એ એમ (am)

  kahevu pade bapu, salam tamane…

  Lata Hirani

  Like

 4. Kantilal Parmar એપ્રિલ 14, 2009 પર 4:20 પી એમ(pm)

  http://www.kantilal.netbreeze.co.uk/
  તમારો અત્યંત આભાર. અહીં મારી જુની વેબસાઈટ મળી અને ભૂલી બીસરી દુનિયા મળી હોય એવો આનંદ અને સંતોષ થયો.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Like

 5. Kantilal Parmar એપ્રિલ 14, 2009 પર 4:10 પી એમ(pm)

  સ્નેહિશ્રી હરનિશભાઈ જાની, આપના હાસ્ય દરબારમાં હાજરી આપી આનંદ થયો. બીજું ઘણું તમે પીરસ્યું છે, યાદ કરી તમારા દર્શન કરતો રહીશ.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Like

 6. Shah Pravinchandra Kasturchand એપ્રિલ 14, 2009 પર 2:13 પી એમ(pm)

  સારી વાત છે કે હરનિશભાઈ કવિતાના રવાડે ચઢ્યા.કવિતા ના લખી હોત તો આમાંથી બીજા બાર લેખ લખી નાખ્યા હોત અને આપણું પેટ હસી હસીને બેવડ વળી ગયું હોત.રચના સારી થઈ છે અને અમારા અભિનંદનને ખરેખર લાયક થઈ છે.
  લ્યો ત્યારે અમારા અભિનંદન સ્વીકારજો.

  Like

 7. સુરેશ જાની એપ્રિલ 14, 2009 પર 11:13 એ એમ (am)

  હરનિશ ભાઈ લેખ લખતાં કવીતાના રવાડે ચઢે એમ પણ બને !
  ———————
  કવીતા એટલે પોએમ – કાવ્ય. બીજાં કોઈને ધારી ન લેતા !!

  Like

 8. વિશ્વદીપ બારડ એપ્રિલ 14, 2009 પર 8:28 એ એમ (am)

  નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે
  ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.
  good laugh…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: