હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હે! કૃષ્ણ દુનીયામાં એક વાર આવી તો જો

હે! કૃષ્ણ  દુનીયામાં એક વાર આવી તો  જો

ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની  ગાયો હઠાવી તો જો.

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

હે! કૃષ્ણ  દુનીયામાં એક વાર આવી તો જો.

મુળ લેખક – અજ્ઞાત 

સૌજન્ય – ડો. દીનકરરાય જોશીi

5 responses to “હે! કૃષ્ણ દુનીયામાં એક વાર આવી તો જો

 1. dhavalrajgeera નવેમ્બર 24, 2010 પર 10:51 એ એમ (am)

  હે! કૃષ્ણ દુનીયામાં એક વાર આવી તો જો.

  ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
  રસ્તાની ગાયો હઠાવી તો જો.

  ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
  બીન લાદેનને આંગળી અડાડી તો જો.

  ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
  મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

  ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
  કોલેજની છોકરી એક પટાવી તો જો.

  સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
  અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

  હે! કૃષ્ણ દુનીયામાં એક વાર આવી તો જો.

  અર્જુનને ૧૮ અધ્યાયની ગીતા સંભળાવી,
  ઇન્ટરનેટ પર એક બ્લોગ બનાવી તો જો. BY વિનય ખત્રી
  ત્રણ ત્રણ ખંડનું સામ્રાજ્ય માણ્યું,
  એકાદું ઇલેકશન જીતી તો જો ! By મુનિ મિત્રાનંદસાગર
  He Mitra BPA ne madada Karito jo…

  મુળ લેખક – અજ્ઞાત
  સૌજન્ય – ડો. દીનકરરાય જોશીi

  VOLUNTEERS of BPA, Amadavad,India
  Dr. Rajendra M. Trivedi, MD
  Honorary Coordinator, Resource Mobilization – (U.S.A.) CCA AND PAIN CENTER 6 Rock Glen Road, Medford, Massachusetts, USA 02155-1935 Telephone: 781 391 3639 begin_of_the_skype_highlighting 781 391 3639 end_of_the_skype_highlighting

  Like

 2. chandravadan એપ્રિલ 21, 2009 પર 12:41 પી એમ(pm)

  Lines are added to the Original Rachana by Vinaybhai/Munibhai…..& may be more lines by others …enjoyed !
  Chandrapukar !
  http://www.chandrapukar.wordpress.com

  Like

 3. મુનિ મિત્રાનંદસાગર એપ્રિલ 13, 2009 પર 9:20 એ એમ (am)

  ત્રણ ત્રણ ખંડનું સામ્રાજ્ય માણ્યું,
  એકાદું ઇલેકશન જીતી તો જો !

  Like

 4. વિનય ખત્રી એપ્રિલ 13, 2009 પર 1:40 એ એમ (am)

  અર્જુનને ૧૮ અધ્યાયની ગીતા સંભળાવી,
  ઇન્ટરનેટ પર એક બ્લોગ બનાવી તો જો.

  આ કોમેન્ટ હતી મારી જ્યારે આ કાવ્ય અહીં પહેલાં મૂકાયું હતું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: