હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહીનામાં મચ્છર મરી ગયો.

કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી :

અરે બેન, એને નખમાંય રોગ નો’તો. એ તો કાલે મારાથી ભુલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં.

One response to “આજની જોક

  1. pragnaju એપ્રિલ 4, 2008 પર 9:29 એ એમ (am)

    રમુજ મરકાવી ગઈ
    એક વખત મેં સળગતી ગુડનાઈટ પર મચ્છર જોયો હતો.તેવી અહીંસક ગુડનાઈટ હોત તો વિધવામાં વૃધ્ધિ ન થઈ હોત!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: