હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાર્ટૂન – 1

garba.jpg

7 responses to “કાર્ટૂન – 1

 1. Pingback: વિશ્વ કાર્ટૂનિસ્ટ દિવસ | હાસ્ય દરબાર

 2. Pingback: સંક્ષેપાક્ષર | હાસ્ય દરબાર

 3. pragnaju ઓક્ટોબર 7, 2008 પર 9:52 એ એમ (am)

  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
  ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
  ના કોઈ ને કહેવાય..

  ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
  તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
  મારાં હૈયામાં કૈં કૈં થાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
  હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
  ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
  હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.
  રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
  ઇ તો અડતા કરમાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
  હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
  હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
  મને મરવાનું થાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
  હાય હાય હાય વારંવાર..
  ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
  હોયે હોયે હોયે નમણી નાર..
  મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય
  ના ના રે બુજાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
  આ ગીત સાંભળતા/ગાતા કાર્ટુન જોવાનો પ્રયોગ કર્યો- તો ઘરમા બધાને શંકા થઈ કે કોમ્પ્યુ. ઓબસેસીવ.કંપલઝનનું કાંઈ કોંપલીકેશન જેવું લાગે છે

  Like

 4. Pingback: ઠંડા ગરમ! « હાસ્ય દરબાર

 5. dhavalrajgeera ઓક્ટોબર 10, 2006 પર 1:39 એ એમ (am)

  JEENA YAHA
  MARANA YAHA
  ISKE SIVA
  JANA KAHA…..
  PLEASE, SEND YOUR SUPPORT AND IDEAS !!

  Like

 6. Rajendra Trivedi, M.D. ઓક્ટોબર 5, 2006 પર 1:01 એ એમ (am)

  Mahendra and Suresh,
  GREETINGS.We are the team and keep afocus to send many more Cartoons and Jocks for OUR Families who love to read and join with us.
  GREAT START.
  BHAI, DASHERA A GHODU DODUuuuu…….
  WE NEED YOUR SUPPORT AND CRITIC…..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: