ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.
વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.
ઘા (કાગરનું માપ, અથવા ચપ્પાનો )
પ્રિય મિત્ર, હું ૭૫ વર્ષનો હાર્ટ બાયપાસી, અને શિવિયર આર્થ્રાઇટીસનો લગભગ રીટાયર્ડ વ્યાપારી છું.મને પણ લખવા વાંચવાનો શોખ છે.મને “હાસ્ય દરબાર” તરફથી ઘણું વાંચવા-જાણવા મળ્યું છે. બધા જ જોક્સ નિર્દોષ તો છે જ. પણ બધા જ દમદાર હાસ્યપ્રદ નથી. છતાં ૮૦% થી વધુ સારા હાસ્યજનક તો છે જ. એ મારા હિસાબે ઘણી મોટી સિધ્ધિ અને ઉપલબ્ધી છે. હું મારી રીતે નિર્દોષ મસ્તીથી જીવન જીવું છું એટલે મને તો તમારા રમુજી પિરસણ બહું સ્વાદિષ્ટ અને પોષ્ટિક લાગે છે. હું પણ થોડું-ઘણું ભણેલો પણ છું. D.Com.,B.Sc.,B.Ed.,LL.B. છું છતાં કાનપૂરમાં EARમાં ) થોડી ગરબડ છે. મારા મીસીસને હું “પ્રાસાશ્રવણ” પ્રાસ+અશ્રવણ(બહેરો) લાગું છું દા.ત. કાન્તી ને બદલે કાનથી અને મોતી ને બદલે મૉંથી તેમજ ખમણને બદલે રમણ ( કે Vice Versa) જેવું મારા કર્ણપટ ઝીલે છે. એટલે હસ્યાસ્પદ બનવાને બદલે હું મારપછાડ થોડું કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પૂછી-પૂછીને અને ચોપડી વાંચીને શિખ્યો છું અને એક જગ્યાએ બેસીને નિજાનંદ લેવાનો મને માર્ગ મળી ગયો. ગુજરાતી મારી મનભાવન અને મારા માટે સુપાચ્ય પણ છે.એટલે મને તમારા રમુજી ટૂચકા ગમે છે…….. વધુ તો શું લખું ?! ..પણ ઘણુ જીવોની શુભેચ્છા સહ આભાર.
………………………………………………..ધીરજલાલ વૈદ્ય – સૂરત E-mail ID : amidip@yahoo.in અને mobail : 9 8 2 5 1 2 7 2 9 4.
Pingback: લોકલાડીલો રાજકપુર ? | હાસ્ય દરબાર
શ્રી ચંદ્રશેખરભાઈ ,
ગુજરાતી લખવા માટે તમે જણાવી તે સાઇટ ઠીક છે પણ http://google.com/transliterate સાઈટ “વિશાલોન” જેટલી સરળ (easy) નથી.
હા, પણ, (વિશાલોન માટે ) ફોન્ટ ડાઉનલોડ કરવા માટે માટે ઓરીજીનલ સીડીની જરૂર પડે છે, જયારે તમે જણાવેલ માટે ઓરીજીનલ સીડીની જરૂર નથી.
http://www.google.com/transliterate
On this site you can type online and also you can download IME, so you can use in offline as well. Support dictionary, word sugession and lot more. worth trying. Enjoy.
Chandrashekhar
I want to download Gujarati in my laptp(windows XP), but I have no original CD. How can I download Gujarati?
Does this work on Microfost Windows 7? CDP
now I willl also follow this sootra
મારી થોડી ગઈ અને બોત રહી .
હું ઘણી વખત તમારા “હાસ્ય દરબાર”માં હાજરી આપુ છુ, અને હાસ્યનો લાભ લઉ છુ. આજે તમારા આ પેજ – “ગુજરાતીમાં લખો” પર ધ્યાન ગયુ. મેં પણ એક ગુજરાતી સોફ્ટવેર (નેટજીપેડ) બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે http://netgpad.sourceforge.net પર ઉપલબ્ધ છે.
i want to turn my blog in gujarati hw can i do that..
Sir i want to turn my blog in gujarati hw can i do that can u teach me ?
ભગ – ભન્ગ
ભાગ – ભાન્ગ
નગ – નન્ગ
રજ – રન્જ
i like gujarati .i like jok,es in gujarati.
Pingback: 2010 in review | હાસ્ય દરબાર
Pingback: WordPress.com | Thanks for flying with WordPress – 2010 | હાસ્ય દરબાર
Dear Sir
You are doing excellent work
Now a day’s it’s Required for all the Indian Art And Artists
Best of luck sir..
Thanks & Regards
Indian Art And Artists Support Team
રજનીશભાઈ , તમારી શુભ લાગણીઓ માટે ખૂબ ખૂબ આભાર
- હા.દ.ના તંત્રી મંડળ વતી
આ૫ના તરફથી ગુજરાતી સાહિત્યને બચાવવાનો જે પ્રયાસ કરવામાં આવેલ છે તે ખરેખર કાબીલેદાદ છે. આ૫ના પ્રયાસોને ઘ્યાને લઇ ગુજરાતી મોબાઇલીયા કલ્ચર યુવાનો આગળ આવશે તેવી મને આશા છે.
VISHAL’s Type Pad is VERY GOOD
Thanks Vishal for that !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Rajendrabhai….pass this Comment to Vishal !