સદા બહાર ફિલ્મી ગીતો, સંવાદો

    આમ તો ‘યુ -ટ્યુબ’  પર લખીને ‘ગુગલિયા’ શોધ હવે બહુ જ સહેલી છે. ( એય માળું ગુગલ મહારાજનું જ બાળક છે ને? ! )

પણ…..

     સામાન્ય માણસોને આમ ખાંખાં ખોળાં કરતાં ન ફાવે; માટે  આવી શોધ હાથવગી કરી આપવા અહીં એક પ્રયત્ન કર્યો છે. કોઈ પણ કલાકારના નામ પર ‘ક્લિક’ કરો , અને ફિલ્મ વાર વિડિયો ક્લિપ સાથેનાં ગીતો / સંવાદો પેટ ભરીને માણ્યા જ કરો.

( એક ઉદાહરણ.. રાજ કપુર ના નામ પર ‘ક્લિક’ કર્યા બાદ, ‘ મેરા નામ જોકર’ પર ‘ક્લિક’ કરશો તો આ મળશે. )

અમિતાભ બચ્ચન

દિલીપ કુમાર

દેવ આનંદ

રાજકપુર

રાજ કુમારના યાદગાર સંવાદો

અને બોલીવુડ ફિલ્મોનો, ગીતોનો ખજાનો

એવા જ બીજા ખજાના …..

અતુલનો બોલીવુડ ખજાનો

હિન્દી ગીતમાલા   ( સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી, ન્યુ જર્સી )

4 Responses to સદા બહાર ફિલ્મી ગીતો, સંવાદો

  1. આ રહ્યા અતુલભાઈ – ચાળીસીમાં છે …
    http://atulsongaday.me/about/

  2. Thousands of Songs… (1934-2006)
    Click on the song to see the video
    This site with over 2,300 songs, lyrics, related comments and in most cases, video.. year wise…

    I do not know this person, but his collection is remarkable and a million dollar gift to any old Hindi song lovers.

    http://atulsongaday.wordpress.com/list-of-songs-by-years/

    List also view by movie wise or music director wise (view option).
    Thanks to the creator and Internet website to put this for the Surfers…

    Editor
    Hasyadarbar

  3. વાહ! ખુબ મજા આવી. આ તો અસલ ખજાનો છે

  4. Great to get in to fun and free too….
    Amadavad…….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s