આરામ અને સુવિધાથી ભરચક તમારી દુનિયામાં તમે નજીવી બાબતો પર ખિન્ન છો?
આમને જુઓ…
કમ સે કમ કોઈ ત્રસ્ત ચહેરા પર એક નાનકડું સ્મિત તો ફરકાવીએ .
———–
સાભાર – શ્રી. અકબર મુસા ( વલી’દાના પુત્ર)
( નોંધી લો કે, ‘અમુ’ કરોડપતિ છે. એમની સંવેદનશીલતાને સો સલામ. )
આરામ અને સુવિધાથી ભરચક તમારી દુનિયામાં તમે નજીવી બાબતો પર ખિન્ન છો?
આમને જુઓ…
કમ સે કમ કોઈ ત્રસ્ત ચહેરા પર એક નાનકડું સ્મિત તો ફરકાવીએ .
———–
સાભાર – શ્રી. અકબર મુસા ( વલી’દાના પુત્ર)
( નોંધી લો કે, ‘અમુ’ કરોડપતિ છે. એમની સંવેદનશીલતાને સો સલામ. )
મુકેશ અંબાણી એના કાચના વૈભવી મહેલમાંથી જો થોડે દુર જ નજર કરે તો એને
ઝુંપડપટ્ટીમાં સબડતી ભૂખી ભૂતાવળનાં દર્શન થાય !
ભૂખ્યા જ્નોનો જઠરાગ્ની જાગશે,
મહેલાતોની ભસ્મ કણી ન લાધશે !
-ઉમાશંકર જોશી
જીવનમાં હવે આ જ તો મકસદ છે …… હવે તો અંદરથી ભીંસ અનુભવતા લોકોના દિલ સુધી પહોચવાનું શરુ કર્યું છે.
ફોટો જોયા હૈયું હચમચી જાય છે .
ભગવાન આવા ચહેરાઓને હસતા આનંદિત કરે એવી પ્રાર્થના
iswar na darbarma aatlo badho anaya kem?
ભાઇ સુખ કે દુ:ખ સાપેક્ષ છે.સરખામણી કરવાથી મન જે તે સુખ-દુ:ખમાં તુલના પ્રમાણે વધ-ઘટ કરે છે.કોઇક દુ:ખીયારાને તમે મદદ કરો તો ભગવાન તમને રોકડ સુખ આપે છે. વાયદો કરતો નથી. મારો અને તેને પ્રજ્ઞાસુખ કહેવાય છે.એક ખાબોચિયાના ખાડામાં પડેલા દારૂડીયાની બેસતાં વર્ષના શુભ દિવસે તમાશાત્મક મશ્કરી કરી રહ્યાં હતાં. મને દયા આવી મેં ઇસ્કીટાઇટ કપડાં પહેર્યાં હતાં છતાં મેં હાથ લંબાવ્યો.દળદળમાં હું સ્રી પડું એવો ભય હતો. તમાશાદર્શીઓ પૈકી કેટલાકે આગળ મારો હાથ પકડી મને સપોર્ટ કર્યો. અને પેલો દરૂડીયો બહાર નીકળી મને સલામ મારી ડોકું ધૂણાવતો લથડિયાં ખાતો રસ્તે પડી ગયો. મને એટલો આનંદ થયો કે નપૂછો વાત. મને આજે સપરમાં દિવસે કંઇક સારૂં કામ કર્યાનો સંતોષ થયો . મારા જીવનમાં આવા અનેક સ્વાનુભવ છે. કે જેમાં મને ભરપેટ સુખ…… પૂણ્ય કરો ને રોકડું(પ્રજ્ઞા) સુખ મળ્યું છે. સારૂં કહેવાય કે ખરાબ પણ આ મને વ્યસન થઇ ચૂક્યું છે અને મને તેનો ગર્વ છે.
આવી તસવીરો જોઇને થાય કે આ લોકો કરતાં તો આપણને ભગવાને સારું સુખ(ભલે થોડું- તો થોડું) આપ્યુ છે.