પતિ /પત્નીમાં ઝગડો થયો (કઈં નવુ નથી,કેમ?)
પત્ની પતિને ખેંચીને ભગવાનની છબી પાસે લઇ ગઈ અને બોલી ——
‘હે પ્રભુ, આ ખોટો હોય તો હમણા જ ફાટી પડે અને હુ ખોટી હોઉં તો મારો વર મરે ને હું વિધવા થાઉ”
-
વાચકોની સંખ્યા
- 448,007 વાચકો
-
નવી ટપાલ
-
વાચકોના પ્રતીભાવ
pragnaju on cap aataawaani on લેવા જેવું નહિ હોય ! aataawaani on લેવા જેવું નહિ હોય ! dhirajlalvaidya on પક્ષીના માળામાં બેસીને જમવું… aataawaani on હાસ્ય દરબાર અને દુનિયા aataawaani on તો મૈ ક્યા કરું ? aataawaani on પક્ષીના માળામાં બેસીને જમવું… aataawaani on cap Vinod R. Patel on લગ્નની સુવર્ણજ્યંતિ – ચિરાગ… mdgandhi21 on तो मैं क्या करुं ? સુરેશ on तो मैं क्या करुं ? હેતલ મેહતા on અર્પણ – નૌશાદ Navin k. Pomal on અર્પણ – નૌશાદ aataawaani on तो मैं क्या करुं ? zarna Somaia on નરેન્દ્ર મોદી – આપકી… -
વધુ વંચાતી જોક
a
Meta
અને તમે બેય ખોટાં હોવ તો ભગવાનની છબીનો કાચતૂટી જાય અને તમને બેયને લાગે .
2 BAGA (FILM JOI BAHR UBHI HATI)
1ST BAGA: AAPDE CHALINE JAVU CHE?
2ND BAGA: NA AAJ KUTRO KARI LEVI CHE TAHKI GAI CHU
(KUTRA NE CHOTELI HOY TE JIVAT)
SORRY FRNDS FIRST JOK MA BHIL RAHI GAI TI THLI
2 BAGA (FILM JOI BAHR UBHI HATI)
1ST BAGA: AAPDE CHE?
2ND BAGA: NA AAJ KUTRO KARI LEVI CHE TAHKI GAI CHU
(KUTRA NE CHOTELI HOY TE JIVAT)
Kinnari – Mahesh ,hu mari jav to .taru shu thaay.?
Mahesh – to hu gando Thai jav.
Kinnari – tu farivar paraNe ?
Mahesh – Ganda game I Kare .
પ્રેમી: મારી આંખોમાં જો, તને શું દેખાય છે?
પ્રેમિકા: સાચો પ્રેમ!
પ્રેમી: અરે, સાચા પ્રેમવાળી, મારી આંખમાં કંઇ પડ્યું છે જલદી બહાર કાઢ.
મોબાઇલ નંબર
પ્રેમિકાએ તેના મોબાઇલમાં પોતાનો નંબર કયા નામે સેવ કર્યો છે એ જોવા પ્રેમીએ મિસ કોલ કર્યો.
સ્ક્રીન પર નામ આવ્યું
બકરા નંબર ૫.
કિન્નરી – ” મહેશ, તું મને બહુ જ પ્રેમ કરે છે ?”
મહેશ- “એમાં કહેવાનું હોય, બહુ જ એટલે બહુ જ ”
કિન્નરી – ” તો તું મારા માટે જરૂર પડે મરવા તૈયાર થાય ખરો ?”
મહેશ – ” ના ,મારો પ્રેમ તો અમર છે !”
ઈ મહાન બુનને આ ઘૈડા વાંદરાના આશિર્વાદ …
अखण्ड सौभाग्यवती भव !!!