ચમન ઘરે આવ્યો ત્યારે એનો દિકરો ચત્તો પડ્યો પડ્યો ગાતો ‘તો “દમ ભર્તો ઇધર મું ફેરે” . ચમન રસોડામા જૈ પાણી પી બહાર આવ્યો ત્યારે દિકરો ઉંધો પડી ગાતો;તો ”જીંદા હુ ઇસતરાહ “ ચમન કે ‘સખણો રે ને આ શું ઉંધો ચત્તો થાય છે ?. દિકરો કે ‘બાપા રેકડની સાઈડ તો બદલવી પડે ને ?
/
/
/
ચતુર સુજાણ .આમા શરત ચુક થૈ ગૈ છે /શું છે તે કહો ?
dikaro magajno rogi hashe
Pruthubhai – tame pakadi padyo. Abhinandan.
રેકોર્ડ ને બન્ને સાઈડ પર એક જ મુવી ન ગીત હોય..અહીં જુદા મુવી બતાડેલ છે.
આપડે તો ભભૈ , હાથ ઊંચા..
રેકર્ડના ગીત મુજબ સાઈડ ઊંધી છે?
સાવ ફાલતુ
really….IT IS…..