અમને એક મ્યુઝીયમનાં સિક્કા સંગ્રહ વિભાગમાં ’ઇ.પૂ. ૮૪૦’ કોતરેલો એક પ્રાચિન સિક્કો પણ જોવા મળેલો.
( આ જોક સમજતાં મને કમ સે કમ સાત સેકન્ડ તો થઈ જ હશે. જેમને બિલકુલ સમજ ન પડી હોય; તેમને સમજાવવાનું ગમશે; શરત એ કે, તેમણે પોતાનું અટ્ટહાસ્ય રેકર્ડ કરીને એની એમપી૩ ફાઈલ અમને મોકલવી પડશે! )
—————-
સાભાર – શ્રી. અશોક મોઢવાડિયા, જૂનાગઢ
મારા જેવા માટે શરત આકરી પડે એમ છે
હાસ્ય દરબાર નો હોતતો હસવાનું ક્યાંથી થાત
રડ્મુસ મોઢાલા માણસો રડીને મારી જાત
હાસ્ય દરબારમાં પ્રસિદ્ધ થતી વાતો ગમેતેવા રડ મુસને પણ હસાવી શકે છે . એવો મારો અભી પ્રાય છે.
આમાં શું લખવું એની સમજણ નથી પડતી
કુરો કરિયાં કિતવીના કૈકે દિયા સાડ
Pingback: ટચુકડીની ફિલ્લમ | હાસ્ય દરબાર
હાશ, ખબર તો પડી.
બધી જ કમેન્ટ વાંચી ત્યારે જ તો….
સમજતા ઘણી વાર લાગી હતી પણ પછી સમજાઇ તો ગ્યુ જ તુ કે ઇ.સ. પૂર્વે લખાણ સિક્કા ઉપર ક્યાંથી આવે ?… પન આ બધી ધમાલ વાચવાની મજા પડી ગઇ
લતા
માળું !!!!!!!!!!!!!!!
આવડી વાતે હંધાય આટલા ઘુમરે પડશે એવી ખબર્ય નો‘તી !!! આ સુરેશદાદાએ મારી એક વાતમાંથી ઘુમરે નાંખતો જોક્સ કમ કોયડો બનાવી નાંખ્યો ! ધન્ય હો, હાદજનો !
આખરે દીપકભાઈએ નાળિયેર ફોડ્યું ખરું ! આભાર.
તમે એકલા હસી હસીને કેટલું હસવાના? હવે તો મારા સંદેશ મૂજબ કરજો – જો કે, એ તો તૃપ્તિબેને કરવાનું !!
વાહ ….. જબરજસ્ત …. બોલો હવે એમપી૩ ફાઇલ કોને મોકલું ???
વ્હાલા મિત્રો
કોઈએ ખેદ કરવાની જરૂર નથી. જ્યારે અમોએ (!) આ મોકલ્યું , ત્યારે ………
આ જોક સમજતાં મને કમ સે કમ સાત સેકન્ડ તો થઈ જ હશે. જેમને બિલકુલ સમજ ન પડી હોય; તેમને સમજાવવાનું ગમશે; શરત એ કે, તેમણે પોતાનું અટ્ટહાસ્ય રેકર્ડ કરીને એની એમપી૩ ફાઈલ અમને મોકલવી પડશે!
આ તો પાડ માનો કે, જૂનાગઢી સાવજ આપણને કાચા ને કાચા ચાવી નો ગ્યો! માત્ર બનાવી જ ગયો.
માટે સાથે તો મળાય એમ નથ … માટે અલગ અલગ અટ્ટહાસ્ય કરી લઈએ.
એક માત્ર અખિલ ભાઈ બાળકો સાથે સંકળાયેલા છે ; એટલે એમને વિનંતી કે, બાળકોને મળે ત્યારે આ જોક કહે, આઠ/ દસ સેકન્ડ પછી સમજાવે , અને એ પચાસેકની ટોળીનું અટ્ટહાસ્ય રેકર્ડ કરી, એને યુ-ટ્યુબ પર મેલી દે.
જો કે, માળી એ એકવીસમી સદીની પેદાશ આપણા બધાં કરતાં ભારે હુંશિયાર ખરી હોં! ઈ તો હાનમાંય હમજી જાય !
લ્યો ………….. બધ્ધાયની વાત વાંચી ગ્યો તો ય બત્તી નો થઇ … મારું અટ્ટહાસ્ય રેકર્ડ કરીને એની એમપી૩ ફાઈલ તમને મોકલાવી દઇશ … હવે તો કોઇ ફોડ પાડો …. હમજાય ઇ રીતે !!!
લ્યો ………….. બધ્ધાયની વાત વાંચી ગ્યો તો ય બત્તી નો થઇ … મારું અટ્ટહાસ્ય રેકર્ડ કરીને એની એમપી૩ ફાઈલ તમને મોકલાવી દઇશ … હવે તો કોઇ ફોડ પાડો …. હમજાય ઇ રીતે !!!
ઇસવી સન ઇસુ પછી શરૂ થઈ. એટલે એના પહેલાના સમયને આપણે ઈ.પૂ. કહીએ છીએ.એ કહેવાનો રિવા તો ઇસુ પછી જ શરૂ થયો! અને ઇસુના જન્મથી ૮૪૦ વર્ષ પહેલાં કેમ ખબર હોય કે આટલાં વર્ષો પછી ઈસવી સન શરૂ થશે? એ વખતે જે કૅલેન્ડર હોય તેની સાલ લખી હોય! તે પછી આપણે નક્કી કરીએ કે એ ઈ.પૂ. ૮૪૦ ગણાય! સિક્કા પર તો ન જ લખ્યું હોય. અખિલભાઈ, વાંધો નહીં. હું પણ ચક્કરમાં પડ્યો હતો.
રાજાની ઓળખ = Dhavalrajgeera
AKA Rajendra
Or Ratri
Or Arati =RT
As said by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
“સાહેબ! આ ‘ઈ.સ. પૂર્વ’ આવી જ કઈ રીતે શકે? સિક્કા સમયે તો તે જગ્યાનું નામ અથવા રાજાની ઓળખ આવે છે.”
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
હા… હવે ચક્કર સમજાયું તો મઝા પણ આવે અને શરમ પણ. ઈ.પૂ> કેમ લખે? ઇસુના આવ્યા પહેલાં એ ઈસુ પૂર્વે છે એમ કેમ ખબર પડે. ૮૪૦ના આંકડાએ મને ૪૨૦ તરફ ધકેલી દીધો!
સદાના અભ્યાસી અને જીજ્ઞાશું સુરેશભાઈ એ નેટ જગતમાં ફરી વળીને સિક્કાની
શરુઆતની ખરી હકીકત શોધી કાઢી શંકાનું નિવારણ કર્યું એ માટે
એમનો આભાર.
All western histories of coins begin with their invention at some time slightly before or after 700 B.C. in Aegina Island,[1] or according to others in Ephesus, Lydia, 650 B.C.[2]
———————
A tomb of the Shang Dynasty dating back to the 11th century B.C. shows what may be the first cast copper money Tong Bei. Coinage was in widespread use by the Warring States Period and the Han Dynasty.
————-
http://en.wikipedia.org/wiki/History_of_coins
—————
Early coins of India (400 BC—100 A.D.) were made of silver and copper, and bore animal and plant symbols on them.[1] Coinage of Indo-Greek kingdom began to increasing influence coins from other regions of India by the 1st century BCE.[1] By this time a large number of tribes, dynasties and kingdoms began issuing their coins; Prākrit legends began to appear.[1] The Mauryan coins were punch marked with the royal standard to ascertain their authenticity.[6] The Arthashastra, written by Kautilya, mentions minting of coins but also indicates that the violation of the Imperial Maurya standards by private enterprises may have been an offense.[6] Kautilya also seemed to advocate a theory of bimetallism for coinage, which involved the use of two metals, copper and silver, under one government.[7]
——————-
http://en.wikipedia.org/wiki/Indian_coinage
ઈસ્વીસન પૂર્વે ૮૪૦માં કઈ જગાએ સિક્કાનું ચલણ હતું?
દીપકભાઈની વાતમાં કઈક દમ લાગે છે .
૪૨૦x૨=૮૪૦ !
Kerosene = કેરોસીન = Kero’s sin = કેરોનું પાપ = કેરો (જુલ્મો) નું પાપ
ત્યાં ખાતે કયા જુલ્મો, કેવા જુલ્મો; આપણને ક્યાંથી ખબર હોય? હોય તો રા.રા. શ્રી મુર્તઝા (પાંચ વાતો વાળા) ને ખબર પડે. ભારતમાં અને અન્ય ભ્રષ્ટાચારસમ્રાટ દેશોમાં કેરોસીન એ ડીઝલ-પેટ્રોલની ભેળસેળના પાપમાં ભાગીદાર બને છે. ‘ઊંટે કર્યા ઢેકા (ખૂંધ) તો માણસે કર્યા કાઠડા’ કહેવત મુજબ હવે તો ભેળસેળિયાઓ રંગીન કેરોસીનને પણ રીફાઈન કરીને ધોળું બનાવવા માંડ્યા છે. .
ઓ! કેરોવાળી મમીના પાડોશી…
આ હાસ્ય દરબાર છે. અહીં સાવ બોગસ વાતોનો નેટ વેપાર થાય છે.
સાહેબ! આ ‘ઈ.સ. પૂર્વ’ આવી જ કઈ રીતે શકે? સિક્કા સમયે તો તે જગ્યાનું નામ અથવા રાજાની ઓળખ આવે છે.
બાપલ્યા…આમાં કોક ગુજ્જુ બાપુની ધમાલ લાગે છે!?!?!
૪૨૦ x ૨.
?????
સમજાવી દેજો.