…. આપડી આજુ બાજુ કોઇ ઉંચી છોકરી રે છે ?
રે છે ને .. બાપા. શું કામ પડ્યું ?
આ દાગતરે શરદી નો લાગે એટલે લાંબી “ બાય” ના કપડા પે’રવાનું કીધું છે તો લઇ આવજે થોડા દિ માટે…..
લૂગડાં કરતા લાંબી છોકરી પોતેજ આવી જાય તો ઊંઘ અને શરદી બેય જતી રહે .
કારખાનું જોવા આવેલા મુલાકાતીએ પૂછ્યું :” અહી કેટલા માણસ
કામ કરે છે ?
માલિક :”દસમાંથી એકાદ કામ કરતો હોય તો મારું નશીબ!”
બાય .. બાય ! અનેકાર્થી શબ્દોની ગમ્મત માણવા જેવી હોય છે.
એકદમ ઓરિજિનલ જોક . ક્રિકેટમાં બાય ના રન પણ મળે છે !!
Fill in your details below or click an icon to log in:
You are commenting using your WordPress.com account. ( Log Out / Change )
You are commenting using your Twitter account. ( Log Out / Change )
You are commenting using your Facebook account. ( Log Out / Change )
Connecting to %s
Notify me of follow-up comments via email.
Notify me of new posts via email.
'વર્ડપ્રેસ'નો બ્લોગ ન ધરાવતા હો તો, અહીં તમારું ઈમેલ સરનામું લખો.
Join 433 other followers
Get every new post delivered to your Inbox.
લૂગડાં કરતા લાંબી છોકરી પોતેજ આવી જાય તો ઊંઘ અને શરદી બેય જતી રહે .
કારખાનું જોવા આવેલા મુલાકાતીએ પૂછ્યું :” અહી કેટલા માણસ
કામ કરે છે ?
માલિક :”દસમાંથી એકાદ કામ કરતો હોય તો મારું નશીબ!”
બાય .. બાય !
અનેકાર્થી શબ્દોની ગમ્મત માણવા જેવી હોય છે.
એકદમ ઓરિજિનલ જોક .
ક્રિકેટમાં બાય ના રન પણ મળે છે !!