ઍક ભણેલો માણસ અમેરિકા જૈ આવ્યો,ને પછી ગામમા આવી “ત્યાં તો આમ ને ત્યાતો તેમ એવા આવીને ફાંકા ઠોક્યા કરે ‘ એકવાર એના કાકા ને કે ” કાકા ન્યા ૨૦૦૦૦ નુ મશીન મળે, એવું કે હું રસોડામા ચા,દુધ, પાણી ,સાકર મુકી દૈ ને ન્હાવા જાવ ને બહાર નીકળું ત્યાં ચા તૈયાર” કાકા કે “ભાંકા ! એટલાના ૨૦૦૦૦ !મારે તો અહી મફતમા પડે ,ન્હાવા જૈ ને બહાર નીકળું ત્યા રસોડામા ચા તૈયાર પડી હોય “ “હેં કાકા તમારી પાશે એવું મશીન છે ?” ‘નારે ના પણ તારી કાકી છે ને ?”!
-
વાચકોની સંખ્યા
- 448,007 વાચકો
-
નવી ટપાલ
-
વાચકોના પ્રતીભાવ
pragnaju on cap aataawaani on લેવા જેવું નહિ હોય ! aataawaani on લેવા જેવું નહિ હોય ! dhirajlalvaidya on પક્ષીના માળામાં બેસીને જમવું… aataawaani on હાસ્ય દરબાર અને દુનિયા aataawaani on તો મૈ ક્યા કરું ? aataawaani on પક્ષીના માળામાં બેસીને જમવું… aataawaani on cap Vinod R. Patel on લગ્નની સુવર્ણજ્યંતિ – ચિરાગ… mdgandhi21 on तो मैं क्या करुं ? સુરેશ on तो मैं क्या करुं ? હેતલ મેહતા on અર્પણ – નૌશાદ Navin k. Pomal on અર્પણ – નૌશાદ aataawaani on तो मैं क्या करुं ? zarna Somaia on નરેન્દ્ર મોદી – આપકી… -
વધુ વંચાતી જોક
a
Meta
આ કાકી મશીન આપણ ને ગમ્યું.
ભરતભાઈ ,હવે જમાનો બદલાયો છે.આ સંવાદ વાંચીને તમે જ નક્કી કરો.
હંસાબેન :” નીમુબેન, વાસણ ઉટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?”
નીમુબેન :” આમ તો મેં ઘણા અખતરા કરી જોયા ,પણ એમાં ઉત્તમ મારા
વર નીવડ્યા છે !”
અને પાછું કાકાનું મશીન કેટલાં બધાં કામ પણ કરે?