આજની જોક

મૂળ અંગ્રેજી પરથી અનુવાદ

અનુવાદક - શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો 

——————–

એકવાર એક પતિએ એની પત્નીને પૂછ્યું :”હની ,આપણા લગ્નની એનીવર્સરી

ઉપર તારો ક્યાં જવાનો વિચાર છે ?”

પત્નીએ કહ્યું :”એવી જગ્યાએ જઈએ કે જ્યાં હું કદી ગઈ ન હોઉં .”

પતિ હસતાં હસતાં બોલ્યો :”એવી જગ્યા તો આપણું આ રસોડું છે; ત્યાં જઈએ તો કેવું?

7 Responses to આજની જોક

  1. આલ્સુડી રાંધવાનું આળસ થતું હોય દરરોજ રેસ્ટોરામાં જમી લેતા હોય . એટલે રસોડામાં ગઈજ ન હોય .

  2. પત્ની સખત બિમાર અને લગભગ કોમામાં સરી પડી હતી એટલે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર એક ડ્રીંક પાર્ટીમાંથી હમણા હમણા જ આવેલા અને સીધાઆહીં વિઝિટ પર આવી ગયા. આવીને પત્ની પલ્સ તપાસવા માંડ્યા પણ હાથ ખોટી રીતે પકડેલ એટલે પલ્સ મળી નહી.
    એટલે ડોક્ટરે પેલા પતિદેવને કહ્યું” હું દિલગિર છું તમારા પત્ની હવે રહ્યા નથી, તમારે તમારા સગા સંબંધીને મરણવિધિ માટે બોલાવવા હોયતો બોલાવી લ્યો.”
    ત્યાં તો પત્નીએ આંખ ખોલી અને કહ્યું,” અરે! હું તો જીવતી છું”
    “ચુપ મર. દરેક વાતમાં ખબર પડે કે ન પડે બસ દલીલ કરવાની. આખી જીંદગી લવારો જ કરતી રહી.તારા કરતા આ ડોક્ટરેને વધુ ખબર પડે કે તને? ડોક્ટર સાહેબ એમડી, એફ આર સી એસ અને પી એચ ડી છે.” પતિ તાડુકયો.

  3. ઓ મોટાભાઈ…

    આ ડોક્ટર સાહેબનો બ્લોગ છે !!

  4. એવું છે? મને એમ કે આ હાસ્ય દરબાર છે.અને બધા હસવા ભેગા થયા છે.

  5. Dear Sharadbhai,

    Reading your comment intoxication got toxicated !!!
    It is too strong and can not read your or Bhai suresh comment,
    Until, Hasyadarbari started making Noise…..

    Keep Churnning the wheel..
    Keep sending Jokes to keep Count over 361,524 વાચકો………..

    Rajendra trivedi, M.D.
    http://www.bpaindia.org
    EDITOR IN CHIEF if you like to know !!!
    Dhavalrajgeera
    Thanks to all હાસ્ય દરબાર Bapooooooo and Surfers.

  6. હા આપના જોક વાચી ને મજા પડી ….

  7. લગનના ત્રીસ વરસ થયા પણ કરકશા પત્નીને કારણે ત્રીસ દિવસ પણ આનંદમાં ગાળવા ન હતા મળ્યા. પત્ની વાતવાતમાં સલાહ-સુચનો, જાત જાતના વહેમ-શંકાઓ કરી પોપટલાલ પાંખવાળાની જીંદગી હરામ કરી નાંખી હતી. તેમાં વળી છેલ્લા બે વરસથી ધંધામાં પણ ઝાઝો શક્કરવાળ નહતો અને નાની મોટી ખોટ જતી હતી. આખરે જીવનથી કંટાળીને પોપટલાલે પંખા પર લટકવાનુ નક્કી કર્યું.
    બેડરુમમાં ગયા અને ટાઈનો એક છેડો પંખા સાથે બાંધીને બીજો છેડો ગળે બાંધવા જતા હતાં ત્યાં તો અચાનક શ્રીમતિજી ટપકી પડ્યા. રુમનુ દ્રશ્ય જોઈ તાડુક્યા,” ટુ ટો હાવ ગઢાડો જ રીયો. ભાનની પરે, આ એકજ ટો હારી ટાઈ હુટી.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s