હાસ્ય દરબાર

Joke!

November 15, 2009 · 1 Comment

એક ૮૦ વરસ્ના ભાઇ દાક્તર પાસે ચેક અપ માતે ગયા.
દક્તર તેમનિ તબિયત જોઈ ખુશ થઈ ગયા.
દાક્તર :”તમારી તબિયત આ ઉમરે આટલી સારી કઈ રીતે છે ?”
“હું રોજ ગોલ્ફ રમુ છું”
દાક્તર: ‘તમારા પીતાશ્ર્રી ની ઉમર ગુજરી ગયા ત્યારે તેમની  કેટલી હતી ?”  “
સાહેબ હજુ તે જીવે છે-આજે સવારે મારિ સાથે ગોલ્ફ રમતા હતા”
દાક્તર ” હોય નહી,એમનો કેહ્તા તમારા દાદા પણ જીવે છે”.
” સાચુ કહું તો એ પણ જીવે છે . ૧૩૯ વરસના છે”

દાક્તર ” એ પણ તમારી સાથે ગોલ્ફ રમે છે ?” 
“ના સાહેબ હમણા. એ પોતાના લગ્નની તૈયારી મા બીઝી છે” “
દાક્તર હવે બેભાન થવાની સ્થીતીમા હતા.” લગન આ ઉમરે ?”
” દાક્તરસાહેબ કોઈને કહેતા નહી તેમની ગર્લ ફ્રેન્ડને સારા દીવસ આવ્યા એટલે પરણવુ તો પડેજને ?”

Categories: આજની જોક · ગુજરાતી

1 response so far ↓

Leave a Comment