એક દોસ્તને ત્યા પાર્ટી હતી.
ફરમાઈશ થઈ….ગાવાની.
એક ભાઈએ ધુન ઉપાડી….
“હરે રામ રામ રામ હરે રામ રામ રામ.
હરે રામ રામ રામ હરે રામ રામ રામ.
હરે રામ રામ રામ હરે રામ રામ રામ.
હરે રામ રામ રામ હરે રામ રામ રામ.”
એજ શબ્દો, એજ ઢાળ, એજ રાગ,એજ તાલ.
એક ભાઈ તાડ્યુકા…….. હવે તો કોપી કરવાનુ બધ કરો!
આતો તમે બાપુની જ ધુન જમાવી.
એજ શબ્દો, એજ ઢાળ, એજ રાગ,એજ તાલ.
બાપુની ધુન શેની કહેવાય?
નામ ભગવાનનુ દુનિયા લેતી આવી છે.
રાગ ને તાલ તો યુગોથી ચાલ્યા આવ્યા છે!
તમે બાપુને સાભળી આમ કહેતા ફરો તે ચાલે?
રાજેન્દ્ર ત્રિવેદી
3 responses so far ↓
Dr. Chandravadan Mistry // November 7, 2009 at 7:39 pm
Nice, Rajendrabhai !>>>>>Chandravadan
http://www.chandrapukar.wordpress.com
સુરેશ જાની // November 9, 2009 at 7:06 pm
‘ રઘુપતિ રાજારામ’ નો કોપી રાઈટ કોનો?
ગાંધીજીનો પણ નહીં જ ને ?
dhavalrajgeera // November 10, 2009 at 8:36 pm
E Mail From Navin Trivedi :-
Dear Rajendra – You can secure a Doctorate in Poetry also – excellent -
Navin jai mahadev