હાસ્ય દરબાર

કોપી પેસ્ટ કરે જા ભાઈ!

November 6, 2009 · 3 Comments

કોપી પેસ્ટ કરે જા ભાઈ,

એમા જ છે સૌ ભલાઈ.

પણ સોચી સમજી સારુ સારુ,

કરજે બ્લોગ જગત છે ન્યારુ.

લહીયા થા મા લખનારાનુ.

“નામ લખી ને માન દઈને,”

જાણ જરુરી કરવામા છે માન દિધાનુ.

Categories: રાજેન્દ્ર ત્રિવેદી · હાસ્ય-કવીતા

3 responses so far ↓

  • SpeakBindas // November 7, 2009 at 2:57 am

    ha ha, good one.

  • dhavalrajgeera // November 7, 2009 at 10:23 am

    Reply 0 0

    E Mail…..

    Sita – more… |Your IP Address189.221.120.xxx |2009-05-01 12:40:49

    It simply is a circle. So my suggestion to you is that the best will be to call it “No Directions.”
    We are going to sue those idiots who think they
    have a copyright over consciousness, in the courts in Germany.
    Then we can get a copyright over enlightenment. Then nobody can become enlightened, unless we
    license him.

  • સુરેશ જાની // November 9, 2009 at 7:09 pm

    હવે આમ જ પોતાની મૌલીક રચનાઓ બનાવતો જા!
    બીજાને એની કો .પે. કરવા દે !!!

Leave a Comment