હાસ્ય દરબાર

Entries from October 2009

It is Hindi but you need to learn to read!!

October 30, 2009 · 1 Comment

Ek fakir bhik maangne ke liye masjid ke baahar baitha raha…

sab namaazi aankh bacha kar chale gaye … usey kuch na mila …
woh phir church gaya , phir mandir aur phir gurudware …
lekin usko kissi ne kuch na diya …
aakhir ek maikhane (BAR / PUB) ke baahar aakar baith gaya …
jo sharabi nikalta uske katorey mein kuch daal deta …
uska katora noton se bhar gaya … faqir bola,
“wah mere khuda… !!
“Rahtey kahaan ho, aur address kahaan ka dete ho….”

Thanks For the E Mail : Navin Trivedi

Categories: हिन्दी

Trouble starts with – - -

October 30, 2009 · Leave a Comment

Have you ever noticed all woman problems start with MAN —

MANtal illnes

MANtal breakdown

Manstrual cramps

MANopause

GUYnecologist

Categories: 1

આકરી સજા !

October 30, 2009 · 1 Comment

બૈરીએ રાતના ઉઠીને જોયું તો એનો વર દેખાણો નહી. નીચે જઈને જુવે તો બેઠો બેઠો કોફી પીતો તો ને રોતો’તો.
“વ્હાલી તને યાદ છે  વીસ વરસ પહેલા તારો બાપ આપણને દરિયા કિનારે પ્રેમ કરતા જોઈ ગયો હતો  ?”
“હા  કેમ ભૂલાય ” ” પછી એણે કહ્યું  ” કાં તો મારી દીકરી ને પરણ નહીતો જેલ ભેગો કરીશ અને આપણા લગન થયા.” “હા ડાર્લિંગ , વીસ વરસ થઇ ગયા પણ તુમ રુવે છે કેમ? “વાઘરણ, કાળમુખી  ,  મને થાય છે જેલ માં ગયો હોત તો
આજે  છુટી ગયો હોત !

Categories: 1

મેરા ભારત મહાન

October 30, 2009 · 10 Comments

 

 

 


એક હિન્દુસ્સ્તાની મરી ગયો. સ્વર્ગે પહોચ્યોં. ત્યાંખબર પડી કે જુદી  જુદી વીભાગ છે.જરમન, જાપાનીસ, અમેરિકન વી.વી.એણે અમેરિકન પસંદ કર્યું.ત્યાં તને ઈલેક્ર્ત્રિક ખુરશિ પર બેસાડશે શોક આપશે પછી ખીલા વાળી ગાદી પર સુવરાવશે પછિ અમેરિકન સૈનીક આવિ તને હટંરથી  ખુબ ફટકારશે.હિન્દુતાની તો ગભરાણો કે” તો પછી મને જાપાનિસ આપો. સ્વર્ગવાળો કે બધે સરખુંજ છે.મરેલૉ કે તો પછી હિન્દુસ્તાન ના વિભાગ મા આટલી ગરદી કેમ છે? ” એમા એવું છે કે બધા એજ પસંદ કરેછે કારણકે ઈલેક્ત્રિક ખુરશિની લાઇટ ગયેલી છે,ગાદીના ખીલા ટુટી ગયા છે ને ભારતનો સૈનિક સરકારી નોકર છે, આવે છે, ચા- બીડી પીએછે ને રજીસ્ટરમા સહિ કરીચાલ્યો જાય છે !

Sender Bharat pandya

 


 

Categories: 1

t hodi takalif chhe

October 30, 2009 · 1 Comment

સરકસનો ખેલ ચલી રહ્યો હતો.રીંગ્માસ્તર સિંહ જોડે  ખેલ કરતો હતો.સિંહ એક સ્ટુલ પર બેઠો હતો.સિંહે મોઢુ ખોલ્યું અન રિંગમાસ્ટર તેનું મોઢું  સિંહના મ્હોમા નાખ્યું. થોડીવાર પછી કાઢી લીધું નેસિંહ પાંજરામા ચાલ્યો ગયો. અને રિંગ્મમાસ્તર બોલ્યો ” જે આ કરી દે તેને લાખ રુપિયા ઇનામ ! પહેલી લાઈનમાથી એક માય્કાંગલો ઉભો થઈ કહે હુ કરી તો  શકું  પણ મારું મોઢૂ સિંહ જેટલું નહિ ખુલે !!! 

Categories: 1

aav bhaai harkhaa aapade be sarakhaa

October 26, 2009 · 7 Comments

ચન્દુડા ને  મનિયાને કોઇ નોકરી દે  નહી. છેવટે નક્કિ કર્યું લારી ફેરવીયે.ગોળ વેચશું.પણ કોઇ ઘરાક આવે નહી.ચન્દુ કે તું ઘરાક બની ગોળ લેવા આવ.મનિયો કે સારું.ચાલ પાશેર ગોળ આપ.

ચન્દુ  કે શિશો લાવ્યો છો ? મનિયો કે ગોળ કાંઇ શિશા મા લેવાય.તને અક્કલ નથી હવે તું ઘરાક થા. ચન્દુ કે સારુ. ચાલ મને પાશેર ગોળ આપ. મનિયા એ ગોળ જોખ્યો   એટલે  ચન્દુ કે લે આ શિહોં  ભરી દે…. !.

 

 

Categories: 1

“Joke” – Husband V/S Wife

October 24, 2009 · 3 Comments

YOU MAY READ IT, LISTEND IT IN PAST HOME AWAY FROM HOME!

Husband: Do you know the meaning of WIFE?
It means,
Without Information, Fighting Everytime!
Wife: No darling, it means,
With Idiot For Ever

*****************************************************
Wife: I wish I was a newspaper,
So I’d be in your hands all day.
Husband: I too wish that you were a newspaper,
So I could have a new one everyday.

*****************************************************
Doctor: Your husband needs rest and peace.
Here are some sleeping pills.
Wife: When must I give them to him?
Doctor: They are for you

*****************************************************
Wife: I had to marry you to find out how stupid you are.
Husband: You should have known it the minute
I asked you to marry me.
*****************************************************
Husband: Today is Sunday & I have to enjoy it.
So I bought 3 movie tickets.
Wife: Why Three?
Husband: For you and your parents

*****************************************************
Wife: What will you give me if I climb the great Mount Everest ?
Husband: A lovely Push…!!!

*****************************************************
Q: What is the most effective way to remember your wife’s birthday?
A: Just forget it once and you will never forget it again
*****************************************************
After a quarrel, a wife said to her husband,
You know, I was a fool when I married you.
The husband replied, “Yes dear, but I were in love and didn’t notice

*Thanks To “source” … Sonal Patel – our DFW acquaintance.
Editor

Categories: English · આજની જોક

entree free

October 23, 2009 · 1 Comment

  • ચન્દભાઈ   બાણુ વરસના ને મગનભાઈ પંચ્યાશીના.બેય જણા મંદિરને ઓટલે બેસી વાતો કરતાતા
  • ચન્દુભાઈ – આજનુ છાપું વાંચ્યું ?
  • મગનભાઈ _- ના ચ્ન્દુભાઈ – સમાચાર છે પ્રાણી ગ્રુહમા સીનીયર્સ ને પ્રવેશ મફત.
  • મગનભાઈ – તે અત્યાર સુધી ઘરડા ઘર મા મોકલતા હવે પ્રાણીગ્રુહ મા મોકલશે !

Categories: 1

Jokes of the day.

October 22, 2009 · Leave a Comment

બાબલો – મમ્મિ આજે મેં ન્હોતું કર્યું એને માટે સાહેબે સ્કુલમા માર્યો ?

મમ્મિ – હોય નહી તેં શું ન્હોતું કર્યું ?

બાબલો- હોમ વર્ક

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતી – વ્હાલી ચાલને આપડૅ બન્ને બહાર જઈ આજે મજા કરિયે !!

પત્નિ – સરસ .પણ તું વ્હેલો ઘરે પહોંચિ જતો ચાવી બારણામા મુકજે .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બૈરિ એ ભગવાનને પ્રર્થના કરી ” પ્રભુ આ છોકરા જનમવાનું અર્ધુ દુખ બાપને આપ”

પ્રભુ કે “તથાસ્તુ !”

એ બેનને પ્રસુતિ નો વખત થયો.

એના વરને કે ડ્રાઈવરને જલ્દી બોલાવો હોસ્પિટલ જવું છે.

વર કે મેં એને ફોન કર્યો.

એની વહુ કે છે એને પેટમા દુખે છે.

Categories: 1 · આજની જોક

Do Din ke liye mehmaan yahaa

October 20, 2009 · 2 Comments

એક બહેન તેના વરને દક્તર પાસે લઈ ગયા.તેને તપાસી દાક્તરે કિધું ‘ બહેન તમારા વરને મગજન બીમારી છે, તેનિ ખુબ સંભળ લેજો, સારું સારૂં ખવરાવજો, કોઈ જાતની ચિંતા ન કરાવશો, એમને જરાય ગુસ્સે ન કરશો,તેને ખુબ પ્રેમ કરજો, તેનુ કહ્યું કરજો – બે ત્રણ વરસ્મા સાજા થઈ જશે નહીતો જાનનું જોખમછે.

ઘરે પહોંચી વરે પુછ્યું —–’ શું કીધું દાક્તરે ?”

બૈરી કહે ” હવે તમે બે ત્રણ દી ના મેહમાન   છો !

Categories: 1