હાસ્ય દરબાર

Entries from September 2009

બેસતા કરી દીઘા!- ચીમન પટેલ ‘ચમન’

September 27, 2009 · 1 Comment

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે? ‘
ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

———————————————————–

- ચીમન પટેલ ‘ચમન

૧૯ સપ્ટે ’૦૯


Categories: ચીમન પટેલ · હાસ્ય-કવીતા

Behaviour of people by the City in India !

September 25, 2009 · 1 Comment

Scenario 1

Two guys are fighting and a third guy comes along, then a fourth and They start arguing about who’s right.

You are in Kolkata
______________________
Scenario 2

Two guys are fighting and a third guy comes along, sees them and walks on.

That’s Mumbai
____________________
Scenario 3

Two guys are fighting and a third guy comes along
and tries to make peace.The first two get together & beat him up.

That’s Delhi
_____________________

Scenario 4

Two guys are fighting. A crowd gathers to watch. A guy comes along And quietly opens a chai-stall

That’s Ahmedabad.
______________________

Scenario 5

Two guys are fighting and a third guy comes he writes a software Program to stop the fight. But the fight doesn’t stop because of a bug in the program.

That’s Bangalore
______________________

Scenario 6

Two guys are fighting. A crowd gathers to watch. A guy comes along And quietly says that “AMMA” doesn’t like all this nonsense. Peace comes in.

That’s Chennai.
______________________

Scenario 7

Two guys are fighting. Third guy comes along with a carton of beer. All sit together drinking beer and abusing each other and all go home being friends.

You are in Goa
______________________

Scenario 8

Two guys are fighting. Both of them take time out and call their Friends on mobile. Now 50 guys are fighting.
 
You are DEFINITELY IN Punjab   

The above was noted in the E MAil.

Categories: આજની જોક

Jokes….

September 23, 2009 · 1 Comment

ઘરડા બાપા ને ૯૪ થ્યા ‘તા. આ ઉમરે જઈને કાનનૂ મશિન લઈ આવ્યા જેથી બરાબર સંભળાય. દાક્તરે બીજે અઠવાડીયે ફોન કરી પુછ્યું ” દાદા – બરબર સંભળાઈછે ને ? છોકરાં ખુશ થયા ?” દાદા કે ‘ મેં તો એમને કીધુજ નથી કે મને સંભળાઈ છે .પણ એક વાત કહું એમની વાતો સાંભળી મે મારી મીલ્કત અનાથાશ્રમ ને આપી દીધી છે?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ રમણના ભૈબંધે નવું ઘર લીધું. રમણે ફુલોના બુકે નો ઓર્ડર દીધો. બુકે દીધા પછી ખબર પડી કે એની ઉપર લખ્યું ‘તુ “પ્રભુ એના અત્માને શાંતી આપે”રમણતો ધુંઆ ફુંઆ થતો ફુલવળા પાસે ગયો અને ઝગડવા માંડ્યો . ફુલવાળો કહે ” તમારી વાત સાચી મારી ભુલ થઈ ગઈ આ લ્યો પૈસા પાછા પણ સાહેબ એનો તો વીચાર કરો જે મરી ગ્યો એને ” અભીનદન ! તમારા નવા ઘરમા તમને પ્રવેશ વખતે સુભેછ્છા ” નો સંદેશો ગયો છે”

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ મોહનનુ મડદુ લઈને સ્મશાને જતા હતા ત્યાં એક સાઈકલવાળો ભટકાણો ને મોહન ની ચે પડી ગયો. સાઇકલવાળો “રાજાપાઠ્”મા હતો. કાણે આવેલા બધા સગા સાઈકલવાળાને મારવા માંડ્યા.સાઈકળવાળો માર ખાતા ખાતા કે ” આ પડી ગ્યો ઍ કાંઈ બોલતો નથી ને તમે બધા શાના મારો છો ?”

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ચન્દૂ ટેક્સિમા બેઠો. ચાલુ ટેક્સિ એ યાદ આવ્યું કે તેને પાન ખાવું છે તે એણે પાછળથી ડ્રાઈવર્નો ખભો હલાવ્યૉ. ડ્રાઈવર વરતો એવો બી ગયો કે તેક્સી લાઈટના થાંભ્લા હરે ભટકાડી દીધી.ચન્દૂના તો હાડકા ભાંગી ગયા તોય બીચારો ડ્રાઈવરને કે “કાઈઇ ઝાઝુ વગ્યું નથીને મારી ભુલ થઈ ગઈ હું પાછળથી તમારા ખભાને અડ્યો” ડ્રાઈવર કે વાંક તમારો નથી હું આજે જ ટેક્સી ચલાવું છું આજ્ દી સુધી હું મરેલાને સ્મશાન લઈ જતો હતો ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ મોહન મરવા પડ્યો’તો.ઘરના બધાયને ભેગા કર્યા. ને બોલવામાંદ્યો ” આ ઘર મોટા દીકરા ચન્દુ ને.” ત્યાં એમના ઘર્વાળા કહે ” ના ઈ નાનાને , મોટા પાસે તો ઘર છે” મોહન કે ” સારૂં.. ને આ આપડી મોટર છે ઈ નાના “ને ” વળી ઘરવાળા કે ” ના ઈ મોટા ને , નાનૉ ગમે તેમ ચલાવે છે” મોહન કે ” તમે કહો એમ. ઘ્રેના ના બે ઘાગ બની દીકરીઓ ને સરખા.” ઘરવલા કે” ના એમ નો હોય.ત્રનેય વહુરોનો પણ ભાગ” મોહન – સારું એક રાખો. ને આપડી દુકાન છે એન ઈ — ‘ પુરું કરે ત્યાં તો ઘરવાળા બોલ્યા ‘ ઇ તો વચલાને જ.” મોહન કે ” સ્સરું ઈ વચલાને પણ તું મને એક વાત કે મરું છું હું કે તું ?’

Categories: 1 · આજની જોક

આ એ નો હોય !

September 23, 2009 · 2 Comments

કરુણાશંકર ગુજરી ગયા, બીજે દીવસે છાપામા સમાચાર આવ્યા. ” જાણીતા વેપારી કરુણાશંકરનુ ગઈ કાલે અવસાન થયું છે. તેઓ સ્વભાવે સ્વભાવે નીખાલસ, વેપારમા પ્રમાણીક, ધાર્મીક અને નીર્મળ વ્રુતીના તથા શાંત પ્રક્રુતીના હતા” આ વાંચીને તેમના પત્નીએ મોટા દીકરાને બોલાવી કહ્યું ” આ તારા બાપા નહી કોક બીજા કરુણાશંકર લાગે છે.”

Bharat Pandya ( BMP>>)

Categories: 1

Humor in Loksabha

September 22, 2009 · 2 Comments

રાજ્યસભા તથા લોકસભામાં વધુ ભાગે ગંભીર ચર્ચા થતી હોય છે.પણ ક્યારેક રમુજ ની છોળ પણ ઉડે છે.

શ્રી ક્ર્પ્લાનીજી વીરોધ પક્ષ માં હતા જયારે તેમના પત્ની સુચેતા ક્રીપલાની શાસક પક્ષ કોંગ્રેસ માં હતા. એક વાર જ્યારે ક્રીપલાનીજી કોંગ્રેસ વીરુધ બોલ્યા ત્યારે કોઈએ કહ્યું ” મ્માફ કરજો પણ તમારી પત્ની પણ કોંગ્રેસથી આકર્ષાઈ છે.કૃપલાણીએ જવાબ આપ્યો ” કોંગ્રેસ ની નીતી ખરાબ છે તે હુ જાણતો હતો પણ હવે લોકોના બેઈરા ઉઠાવવાનું કામ શરુ કર્યું તે આજે ખબર પડી”

પીલુ મોદી અતિશય જાડા હતા.એકવાર તે ચાલુ સભાએ ઉંધા ઉભા રહી કોઈ સાથે વાત કરતા હતા. એક સભ્યે વાંધો લીધો.એટલે સ્પીકર બોલ્યા ” પીલુ એટલા ગોળ મટોલ છે કે તે ઉંધા ઉભા છે કે ચત્તા તે સમજાતુ નથી !!

ચર્ચીલને એક મહીલા સભ્ય, જે સારી પેઠે કદ્રુપા હતા, તેણે કહ્યું ‘ચર્ચીલ તમે જો મારા વર હોત તો હું તમને ચા મા ઝેર નાખી પાઈ દેત.’ ચર્ચિલે જવાબ આપ્યો ; તમે જો મારા પત્નિ હોત તો હું ઝેરનો પ્યાલો પી જાત !”

BMP>>>

Categories: 1

અત્યારે મને કુતરાઓ થાંભલાપર કરતા હોય છે તે તમારી પર કરવાનુ મન થાય છે”

September 21, 2009 · 5 Comments

શ્રી. ફીરોઝ ગાન્ધી પારસી હતા.સામાન્ય રીતે પારસી ખુબ હસમુખા અને રુપાળા હોય છે.ફીરોઝ ગાન્ધીમા આ બન્ને ગુણો હતા. એકવાર લોકસભાની ગેલેરીમા એક વયોવ્રુધ્ધ્ નેતા , જે તેમની વધતી જતી લોકપ્રીયતા બળતા હતા.તેમણે સામે દલીલ કરતા કહ્યું ” અમે તો લોક્શહીના થાંભલા જેવા છીયે, તમે તો જવહરલાલજી ના પાળેલા કુતરા જેવા છો. ” સાંભળનારા સ્તબ્ધ થઈ ગયા. પણ ફિરોઝ જરાપણ વીચલીત ન થયા તેમણે સ્વસ્થતાપુર્વક જવાબ દીધો. ” તમારી વાત સાચી છે , અત્યારે મને કુતરાઓ થાંભલાપર કરતા હોય છે તે તમારી પર કરવાનુ મન થાય છે” ઉભેલા બધા જોર જોર થી ખડખડાટ હસવા માડ્યા અને પેલા નેતા ખસીયાણા પડી ગયા.

( ખુશવન્તસીંહે નોંધેલો કિસ્સો)

Categories: આજની જોક

Jokes …E mail “Sardarji”

September 20, 2009 · 1 Comment

Prince Charles & Sardarji were having dinner.
Prince said, “Pass the wine you divine”.
Sardar thinks “how poetic”
Sardar says, “pass the custard you bastard”.
***********************************************
Sardar at bar in New York.
Man on his right says “Johny Walker single”
Man on his left says “Peter Scotch single”
Sardar says – “Baljith Singh Married”
***********************************************
Boss : am giving u job as a driver. STARTING salary Rs.2000 /-, is it o.k
Sardar : U R great sir! Starting salary is o.k…….but??
how much is DRIVING salary…?
***********************************************
Sardar’s theory : Moon is more impt than Sun, coz it gives light at
night when light is needed & Sun gives light during the day when light
is not needed!!!
***********************************************
2 sardars are driving a Car, one puts on the indicator and asks the
other to check whether its working, he puts his head out and says
YES…NO…YES…NO…..YES…NO…
***********************************************
Sardar shouting 2 his girl friend ” u said v will do register marriage
and cheated me, I was waiting 4 u yesterday whole day in the post
office….
***********************************************
Sardar is in a dissection class of cockroach. He cuts its 1 leg, and
says, “chal”, it walks..
He cuts 2nd and 3rd legs and said, “chal” , it walks.
He cuts all the legs and said, “chal….” Finally he wrote the conclusion……
……… “after all the legs of a cockroach are cut – it becomes deaf……”
***********************************************
A Tamilian call up sardar and asks ” tamil therima??”
Sardar got mad, angrily replied…. “Hindi tera baap!!!”
***********************************************
2 sardarjis looking at Egyptian mummy.
Sar 1 : Look so many bandages, pakka lorry accident case.
Sar 2 : Aaho, lorry number is also written…BC 1760!!!….
***********************************************
A sardar on an interview 4 da post detective.
Interviewer : who killed Gandhi?
Sardar : Thank u sir 4 giving me d job, I will start investigating……….
***********************************************
A sardar for an exam had studied only one essay ‘FRIEND’, but in the
exam the essay which came was ‘FATHER’ . he replaced friend with father
in the essay and it read:

I AM A VERY FATHERLY PERSON, I HAVE LOTS OF FATHERS,
SOME OF MY FATHERS ARE MALE AND SOME ARE FEMALE. MY TRUE
FATHER IS MY NEIGHBOUR.
***********************************************
Interviewar: what s your qualification?
Sardarji : Sir I am Ph.D.
Interviewar : what do you mean by Ph.D?
Sardarji : (smiling) PASSED HIGHSCHOOL with DIFFICULTY…..
***********************************************
Amitab : In which state Cauvery flows?
Sardar : liquid state…..
Audience clapped.. Amitab stunned, looks behind, ALL WERE SARDARS………

Categories: સરદારજી

Jokes- Gujarati and English….

September 19, 2009 · 3 Comments

શીક્શક - દુનીયા નુ સૌથી જુનુ પ્રાણિ કયું

વીદ્યાર્થી - સાહેબ ઝીબ્રા.

શીક્શક - શું કામ ?

વીદ્યાર્થી - સાહેબ એ બ્લેક એન્ડ વ્હાઈટમા  છે.
~~~~~~~~~~~~~~~~~~

જજ- અલ્યા તને શરમ નથી લાગતી . દર છ દિવસે  કોરટમા હાલ્યો આવ છ ?.

મુફલીસ - સાહેબ તમેતો રોજ આવો  છો !

~~~~~~~~~~~~~~~~
એક ભાઈ એ દાક્તરને સવાલ પુછ્યો.

” દાક્તર સાહેબ માર વહુને ૩૫ પછી છોકરું થાય તો કાઈ વાધો નહીને ?”

દાક્તર - વાંધો તો નહી પણ ૩૫ પુરતાં કેહવાય ?
~~~~~~~~~~~~~~~~~~~~~
ચન્દુ ( યાદ છે ને ? પેલો નોકરી ગોતતો ઇ !) એક સોફ્ટવેર કંપનીમા ઇનટર્વ્યુ આપવા ગયો.

એને પુછ્યું ” એમ એસ ડબલ્યુ ( માઈક્રોસોફ્ટ વિન્ડો) વીશે જાણો છો ?”

ચન્દુ – એને નો ઓળખું. ઈ મગન.સનતલાલ.વાઘમારે તો મારો પાડોશી હતો. સાહેબ !.

( હજુ ચબ્દુ સૌને કેછે ’સાળા મુરખા છે સાચો જવાબ આપ્યો તોય નાપાસ કર્યો)

~~~~~~~~~~~~~~~~~~~~~
એક નવા સવા દાક્તરે પ્રેક્ટિસ શરુ કરી. ટોર્ચથી દર્દીની આંખ તપાસી, ગળું તપાસ્યુ

પછી મુન્ગા મૂન્ગા બેઠા પછી નર્સ ને કે ” ટોર્ચ બરાબર ચાલે છે”

~~~~~~~~~~~~~~~~~

વળી પછા મનીયો ને ચન્દૂ ભેળા થ્યા.

મનીયો કે ” લાઈટ ન્હોતી શોધાણી તેદી લોકો ટીવી કેમ જોતા હશે ?

ચન્દૂ - આ આપડૅ અંધારામા અત્યારે ખાતા નથી , એ લોકોય મીણબત્તી ના પ્રકાશમા જોતા હશે !

~~~~~~~~~~~~~~

મનીયો = બોલ ચન્દૂ આફુસ ને કેસરમા શું ફરક ?.

ચન્દુ - કેસર અંદરર્થી કેસરી હોય , આફુસ અંદરથી આફુસિ નો હોય  !

~~~~~~~~~

હવે થોડીક જે મારે માટે ટ્રાન્સ્લેટ કરવી અઘરી છે !

Sardar:My mobile bill how much?
Call centre girl:
sir, just dial 123to know current bill status
Sardar:
Stupid, not CURRENT BILL my MOBILE BILL.

Friend:
I got a brand new Ford IKON for my wife!
Sardar:
Wow!!! That’s an unbelievable exchange offer.


Sardar in airplane going 2 Bombay .. While its landing he shouted: ” Bombay … Bombay “
Air hostess said:
“B silent.”
Sardar:
“Ok.. Ombay. Ombay”

sent by SureshJani translated by Bharat Pandya 




Categories: આજની જોક

બેય સરખા — ! ! !

September 19, 2009 · 1 Comment

મનીયો ને ચન્દુ જમવા બેઠા,ત્યા લાઈટ ગઈ.ચન્દૂ એ માંડ માંડ ખાંખા ખોળા કરી એક મીણબત્તી ગોતી કાઢીને સળગાવી ને એના ઝાંખા ઝાંખા પ્રકશમા ખાવા માંડ્યા. મનીયો કે ‘ચન્દુ ગરમી બહુ છે, જોને પંખાની લાઈટ નહી ગઈ હોય, ચાલુ કરને’ ચન્દુ – ‘મુરખના હજામ. પંખો કરું તો મીણબત્તી બુઝાય નહી જાય ?

BMP..

Categories: 1

સાવધાન !!

September 18, 2009 · 1 Comment

********************** એક  ઘરડૉ  માણસ  ઓપરેશન  ટેબલ  પર  હતો.  એણે  એવો  આગ્રહ રાખ્યો  કે તેનુ  ઓપરેશન  તેનો  જમાઈ  કરે. જ્યાં  ઓપરેશન  શરુ  થયું ત્યાં   એણે  એના  જમાઈ ને કાનમા  કહ્યું  ’ સાચવી ને  કરજો   હું  મરી  જઈશ  તો  તમારી  સાસુ  તમારી  ભેગી    રેહવા આવશે ! “

sender Bharat Pandya

Categories: 1