હાસ્ય દરબાર

આજની જોક

July 8, 2009 · 1 Comment

ભુલકણા સર્જનનો ગુરુ

કાર્પેટ લગાવનારે પોતાનું કામ પુરું કર્યું અને  સીગરેટનો દમ મારવા અહાર ગયો. પણ ખીસ્સામાં પાકીટ ન જોયું. પાછો રુમમાં આવ્યો અને એક જગ્યાએ કાર્પેટ પર નાનકડો ટેકરો થયેલો જોયો. પાકીટ એની નીચે રહી ગયું હતું , એમ માની આખી કાર્પેટ ઉથામીને ફરીથી બનાવવા કરતાં તેણે હથોડીથી એ ટેકરો દબાવી દીધો.

એ કામ સમેટી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં ઘરની માલકણ આવી અને તેને મળી આવેલુ સીગરેટનું પાકીટ આપ્યું. અને પુછ્યું ,

” મારું પેરેકીટ પક્ષી જડતું નથી.તમે જોયું છે? ”

————————-

અંગ્રેજી પરથી

મુળ સ્રોત : અજ્ઞાત

સાભાર : શ્રી, સુનીલ મારુ

Categories: આજની જોક

1 response so far ↓

Leave a Comment