હવાઈ મુસાફરી અંગે
747 બોઈંગ વીમાનના બે કર્મચારીઓએ વીમાનની સીટની નીચે રાખવામાં આવતી બે લાઈફ રાફ્ટ ચોરી લીધી અને ઘેર લઈ ગયા. એક નદીમાં તેની સહેલગાહે બન્ને ઉપડ્યા. થોડીજ વારમાં તેમણે જોયું કે તેમની ઉપર કોસ્ટ ગાર્ડનું હેલીકોપ્ટર ઘુમવા લાગ્યું હતું.
તેમને ખબર ન હતી કે, એ રાફ્ટને ફુલાવતાં જ એમાં રાખવામાં આવેલ ઈમરજન્સી લોકેટર ચાલુ થઈ ગયું હતું!
બન્નેએ પોતાની નોકરી ગુમાવી દીધી.
——————————-
અંગ્રેજી પરથી
મુળ સ્રોત : અજ્ઞાત
સાભાર : શ્રી, સુનીલ મારુ
1 response so far ↓
M.D.Gandhi, U.S.A. // July 22, 2009 at 8:27 pm
Nice joke, but how to write in Gujarati?