સમાચાર મળ્યા કે મેડોક ને જજે ૧૫૦ વર્ષની સજા કરી છે!
એક ગુજરાતી ભાઈ થી ના રહેવાયુ.
બોલી ઉઠ્યા!
કેટલાનો ખર્ચો સરકાર કરશે?
અત્યારે જ ૭૦ વર્ષ તો ગયા છે !
મિસ્ટર મેડોક કેટલા વર્ષ બાકી કેટલા જેલમાં જીવશે કે બાકીના કેદી જીવવાદે તો વિતાવશે?
સવાલનો જવાબ એક સાઈકાએસ્ટ્રીટે જજને આપ્યો.
સાપના ઝેરથી મારીને પતાવો!
જજે તૈયારી બતાવી ને કહ્યું ..જો કેદી માને તો મને વાંધો નથી!
મેડોક આ રીતે મરણને ભેંટવા તૈયાર થયા.
જજે ફરી મેડોકને આ રીતે મરણ માટે ઘોડાને બોલાવી પ્રયોગ કર્યો.
સાપ કરડાવી ક્ષણમાં ઘોડાને માર્યો!!
ફરીને જજે મેડોકને સવાલ કર્યો.
મેડોકે મોતને ભેટવા હા પાડી.
મેડોકને આંખે પાટા બાંધી કારાગ્રહમા ડોકટરને બોલાવ્યા.
ડોકટરે સાપનાબદલે ઉંદર માંગ્યો.
જજ નવાઈ પામ્યા.
જ્યાં ઉંદરે બચકું ભર્યુ ને મેડોક તરાફડિયા ખાતા સ્વાસ બંધ કર્યો!
આમ કેમ ?
સાઈકાએટ્રીસ્ટ કહે..
યોર ઓનર,માઈંડ ઈઝ મોર પાવરફુલ ધેન પોઈઝન!
રાજેન્દ્ર ત્રિવેદી
7 responses so far ↓
bharat pandya // July 5, 2009 at 7:46 am
Masybe fault lies with me but could not see any humor in this.
Joke should be easily understood id it requires wexplanation it is not good.
soory for comment…
Pancham Shukla // July 5, 2009 at 8:45 am
યોર ઓનર,માઈંડ ઈઝ મોર પાવરફુલ ધેન પોઈઝન!
True!
Pancham Shukla // July 5, 2009 at 8:46 am
Very good joke with highlevel of satire….
Dhavalrajgeera // July 5, 2009 at 9:27 am
થોડા શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન છે…. અને
થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં
અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!
સુરેશ જાની // July 5, 2009 at 10:47 am
સરસ.. મજા આવી ગઈ.
Bharat pandya // July 5, 2009 at 11:46 am
Maybe fault lies with me but could not see any humor in this.Joke should be easily understood id it requires explanation it is not good.soory for comment…
I did not read the heading and presumed this is a joke
I withdraw my above comment >
I remember there was one Magician who used to ask what smell do you like and then he would ask them to smell his hand invariably man who said Rose would smell rose – another man who will say Mogra will smell mogra !
bharat pandya // July 6, 2009 at 8:01 am
corporate joke
કંપનીની મીટીગ ચાલી રહી હતી . વક્તા કાંક બોલ્યો ને બધા કર્મચારીઑ જોર જોર થી હસવા માડ્યા. એક જણો બઈજાને કહે ” જોકમા કાંઈ હસવા જેવું ન્હોતું.
બીજો કહે ” ગધેડા હસ ,શેઠે કરી છે , હસ નહીતો નોકરી જશે ! !