હાસ્ય દરબાર

આજની જોક

June 20, 2009 · 3 Comments

અમેરીકાવાળાએ નક્કી કર્યું કે, આપણે રશીયા જઇ જે કાગળ લખીએ છીએ, તે સેન્સર થાય છે એટલે સાચા સમાચાર મળતા નથી.  માટે જાહેરાત થઈ કે

ભુરી શાહીમા લખેલુ સાચુ ને લાલ શાહીમા લખેલુ ખોટું એમ સમજવું !

રશીયાથી એક ભાઇનો કાગળ આવ્યો.

”અહીં તો લીલા લ્હેર છે.અનાજ, દવા બધુ ખુબ સસ્તુ છે.  ભણવાનુ મફત છે- ફી લેતા નથી પુસ્તક નોટ સ્કુલવાળા આપે છે. વી.વી.

અન્તમા લખ્યું

એકજ તકલીફ છે. ‘ અહીં લાલ શાહી મળતી નથી. ‘

————————-

સાભાર : ભરત પંડ્યા

Categories: આજની જોક

3 responses so far ↓

  • bharat Pandya // June 20, 2009 at 5:25 am

    સાલો આ અમેરિકા કાંઇ દેશ છે ! લોકો વીચીત્ર- ત્યાંથી મારા છોકરાનો કાગળ આવ્યો . આ વેકેશનમાતો અમે હવાઇ જવાના છીયે ,મને થયું આ નવું પાપડ હવાઈ જાય , ચેવડો હવાઇ જાઇ સાંભળ્યુ ‘તુ પણ પૈસા ખર્ચી ને માણસ હવાઇ જાય નોતુ સાંભળ્યુ !

  • bharat Pandya // June 20, 2009 at 5:31 am

    English is a funny language,
    We went to Niagara falls – Canada side.The place was over crowded with people and we could not find place to park our car, then somebody suggested ‘let us go to falls car park, which is very big, we may find place there ” so one of us whose knowledge of English was limited said ” no – no – we will not go to ‘false’ park we will go only to ‘true’ park !”

  • Bharat Pandya // June 23, 2009 at 4:57 am

    શિશુમુખેથી =====
    વન ડે ની મેચ ચાલતી હતી. કોઇક કારણસર રૈના, યુવરાજનુ યુનીફોર્મ પહેરિ ને આવ્યો હતો.મારો બાબો કહે

    ” દાદા રૈનાથી કેચ છુટી જાયતો યુવરાજનુ નામ આવે એટલે એણે એમ કર્યું છે”

    હમણાની વર્લ્ડ કપમા યુસુફ પઠાણ નો વારો ૧૧ (ભારતના) વાગે આવ્યો ને એ એક બોલમા આઉટ થઇ ગયો. બાબો કહે “બચારાને રાતના ૧૧ વાગે ઉંઘનો આવે”.

Leave a Comment