હાસ્ય દરબાર

આજની જોક

June 17, 2009 · 8 Comments

The average man’s life consists of:

  • Twenty years of having his mother ask him where he is going
  • Forty years of having his wife ask the same question…….. and
  • at the end, the mourners wondering too.

——————————

સામાન્ય માણસની જીંદગી

  • વીસ વરસ તેની મા પુછે રાખે છે કે તે ક્યાં જઈ રહ્યો છે.
  • ચાળીસ વરસ તેની પત્ની આ જ સવાલ   પુછે છે.
  • અને છેવટે ડાઘુઓ પણ આ જ વીચારતા હોય છે

————————————–

સાભાર :  કિશોર બરહાટે

સ્રોત : અજ્ઞાત

Categories: આજની જોક

8 responses so far ↓

  • bharat Pandya // June 17, 2009 at 6:11 am

    ૧….એક સ્મશાનયાત્રા જતી હતી . રસ્તામા એક ભાઇએ દોણી લૈ જતા ભાઇને પુછ્યું ‘હેં તમારા બાપા સાચેજ ગુજરી ગ્યા ?’ દોણિવાળાએ જવાબ આપ્યો ” ના ના બાપા તો જી દસ વરસ જીવશે, આતો ખાલી પ્રેક્ટીસ ચાલે છે.

    ૨…બાપા મરી ગ્યા, મોટો કે ” એમ્બ્યુલંસ બોલાવઉંશુ તો બહુ પૈસા થશે” – વચલો કે ” હાથગાડી બોલાવિઍ સસ્તામા પતે” -તો નાનકો કહે ” ખભે ઉપાડીને નાખી આવિયેં ”
    બાપા સુતા સુતા કે ” તમે ચીન્તા કરો મા , હું હાલતો હાલતો પહોચી જઇશ”

    ૩… એક સ્મશાનય્રાત્રા જતી’તી .રસ્તા મા એક દારુડિયો ભટકાણો . લાશ નીચે પડી ગયી. લોકો દારુડિયાને મરવા માંડયા. દારુડીયો કહે ” આ પડી ગ્યો ઍ કાંઇ બોલતો નથીને તમે બધા શેના મારો છો?”
    from various source….

  • pragnaju // June 17, 2009 at 11:37 pm

    દૂરના સગાં

    સુરેશ- ક્યાં જઈ રહ્યાં છો ?

    જાની- હુ મારે ગામ જઈ રહ્યો છું ?

    સુરેશ – પણ હાથમાં આ દૂરબીન કેમ છે ?

    જાની- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.

  • સુરેશ જાની // June 18, 2009 at 7:22 am

    એ દુરના સગા તો સૌથી સાચા અને અંદર બેઠેલા સગા છે.

  • Chirag Patel // June 18, 2009 at 10:23 am

    બાપડો દરેકને જવાબ આપી-આપીને થાકી પણ જાય છે. તો ય બધાંને એ જવાબોથી સંતોષ નથી થતો. ડાઘુઓને પણ ખબર હોય છે કે બચાડો જીવ ક્યાં ગયો…

  • bharat Pandya // June 29, 2009 at 5:04 am

    near and far

    ઍક બાપુ હુક્કો પીતા’તા. દીવાનખાનામા બેઠા હતા ને હુક્કાની બારી માથી બહાર જતી હતી .આઘે આંગણામા હુક્કો પડ્યૉ હતો. કોકે પુછ્યું
    “હુક્કો અટલો દુર કેમ રાખ્યો છે ?” તો બાપુ કહે ” વ્યસનથી જેટલા આઘા એટલું સારું ! ! ?

  • bharat Pandya // June 29, 2009 at 5:13 am

    ક્રિકેટ મેચ ચાલતી હતી; ચંદુ કહે “આ બેટસ્મેન આપડો ભાઇબંન્ધ છે” મેનુ કહે ” એને કહી દે તું જોવા આવ્યો છે”
    મનુ કહે ‘આટલા આઘેથી થોડું એને સંભળાય ? ” મનુ કહે ” દુર્બિનમાથી જો સાવ પાસે આવી જશે પછી કહી દેજે” …

  • bharat Pandya // June 29, 2009 at 5:14 am

    ક્રિકેટ મેચ ચાલતી હતી; ચંદુ કહે “આ બેટસ્મેન આપડો ભાઇબંન્ધ છે” Manu કહે ” એને કહી દે તું જોવા આવ્યો છે”
    Chandu કહે ‘આટલા આઘેથી થોડું એને સંભળાય ? ” મનુ કહે ” દુર્બિનમાથી જો સાવ પાસે આવી જશે પછી કહી દેજે” …

  • Ssohel // July 1, 2009 at 7:07 am

    Saras Maza na jokes Chhe..

Leave a Comment