A Man was walking down a street when he heard a voice from behind, “If you take one more step, a brick will fall down on your head and kill you.” The man stopped and a big brick fell right in front of him.. The man was astonished.
He went on, and after a while he was going to cross the road. Once again the voice shouted, “Stop! Stand still! If you take one more step a car will run over you, and you will die.” The man did as he was instructed, just as a car came careening around the corner, barely missing him.
The man asked. “Who are you?” “I am your guardian angel,” the voice answered. “Oh, yeah?” the man asked “And where the hell were you when I got married?”
——————————————————
એક માણસ રસ્તા પર ચાલતો હતો ત્યાં પાછળથી કોઈ અવાજ બોલ્યો ,” એક જ ડગલું આગળ ચાલીશ તારા માથા પર ઈંટ પડશે અને તું મરી જઈશ.”
તે અટકી ગયો અને એક મોટી ઈંટ બરાબર તેની સામે પડી.
તેને આશ્ચર્ય થયું.
તે આગળ ચાલ્યો અને રસ્તો ઓળં ગવા જતો હતો ત્યાં ફરીથી એ મોટો અવાજ સંભળાયો, “ અટકી જા. અને એકદમ સ્થીર ઉભો રહે! એક જ ડગલું આગળ ચાલીશ તો એક કાર તને ચગદી નાંખશે.
તે માણસે તરત સુચના પ્રમાણે કર્યું અને ત્યાં જ એક કાર વળાંક આગળથી લગભગ તેને ઘસીને પસાર થઈ ગઈ.
તે માણસે પુછ્યું,” તમે કોણ છો?”
તે અવાજે કહ્યું,” હું તારો રક્ષક દેવદુત છું.”
તે માણસ રડમસ અવાજે બોલ્યો ,” તો મારાં લગ્ન થવાનાં હતાં ત્યારે તમે કેમ સુઈ રહ્યા હતા?”
——————————————
સાભાર : કિશોર બરહાટે
સ્રોત : અજ્ઞાત