હાસ્ય દરબાર

Entries from February 2009

” ચોરે ચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે!” – રાજેન્દ્ર ત્રિવેદી

February 27, 2009 · 3 Comments

 

” ચોરે ચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે! ” -  રાજેન્દ્ર ત્રિવેદી
—————————————————————————
     
       કોઈ સોલરના પતરામાંથી ચોરે સૂરજના કિરણો ને,
     
       કોઈ વાયુના પંખે ફરકી ચોરે વિજને  વિજ્ઞાન થકી,
     

       કોઈ પાણીના ધોધોથી જો પ્રગટાવે વિજને ગામ ભણી.

       કોઈ ગોબરમાંથી ગેસ કરી વેચે છે મોંઘાં પ્લાન્ટ કરી.

     
       કોઈ ડાટે બીજો ધરતીમાં નિહાળે નિશદિન આકાશે,

       વર્ષાની વાટ ખુટે ત્યારે ખોદે કુવાઓ ગામ ભણી.
     

       કોઈ દવાદારુમાં ભેળકરી કચરાપાણી નો ચોર બની,

       કોઈ આપે ધનને દાન કરી છુટે સરકારી ટેક્સોથી.
     

       કોઈ પૈસાને ભેગા કરવા  ચોરે જનતાના નાંણાને,

       સાથે સરકારથી બચવાને આપે છુપા સૌ લાંચોને.

       સરકારતણા આ ઓફિસર ગભરાઈને છાનામાના,

       લેતા લાંચો ભાગે પાછા ઓફિસોના તોડે તાળા.

       સરકારોના સદસભ્યો જોને પાછા દાની ભામાશા ,

       કરતા ચાળા બનતા સાધુ ચોરે નાંણા સૌ  જનતાના.
 
        
       આ ભગવા ને પિળા વસ્ત્રો પહેરીને કાળા કામ કરે,

       આ સાધુનેસંતો જન સૌ સારાસારના જ્ઞાન વદે.

      
       ભણવામાં ઢ પણ ભા થઈને ભાગે છે માસ્તરની પાસે,

       આપી પૈસાને પાછળથી સૌ સાથમળી પેપર ફોડે.
     
       શિક્ષક પણ આપે  હોંકારો પોતાના માટે લાંચોને,

       જ્યાં સ્કુલના સંચાલક પણ પ્રેમે આપે લાંચો ચોરોને.

      
       કોઈ માબાપો ના ધંધામા જુઠાજુઠા નંબર લખતા,

       કોઈ પ્રેમિકાને પકડીને નાસે દુર ઘરથી શહેર ભણી.
       

       કોઈ વ્હાલાને મળવા કાજે મંથે છે મનને મારીને,

       વ્હાલા પણ છોડે રાધાને રથમાં હંકાયે રાજ ભણી.
      

       રડતા મનમારી આ જોતા કોને ના થાયે પ્રશ્નફરી,

       શું ચોરેચોર ઘણા પાછા પણ શાહુકારની વાત કરી?
      

       પકડો પોલિસો ચોરો ને!  નારા ગુંજે આ દુનિયામાં,

       સાથે સૌ જનસંહિતાની વાતો વાગોળી નિયમો કરતા.

       પોલિસ બન ઓ જીવ જીવનનો છોડી આ ધંધો ચોરીનો !

       મન  કંમ્પુટર બિમાર ન કર તુ  નિજાનંદના ગાનકરી.

      
       અશાંન્તિના ચાહક થઈને શાંન્તિના નિશદિન પાઠ કરે!

       આ નિયમોના ઘડવા વાળા નિયમોને નિશદિન નાશ કરે.
 
       આ ચોરેચોર બની પાછા નિયમોના નિશદિન જાપ કરે!
      
       આ ચોરેચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે!

      

       રાજેન્દ્ર ત્રિવેદી

Categories: રાજેન્દ્ર ત્રિવેદી · હાસ્ય-કવીતા

This is not Joke – ‘Deep Relaxation’ – Pragnaju

February 26, 2009 · 1 Comment

Tell me more @ deep relaxation. I tried Prexa dhyan , but it did not work well.  Now when I do not get sleep, I write . Most of my articles are written at night.

કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો 

 તમારા જમણા પગને ઉપર કરો અને આગળની તરફ ખેંચો અને બધી માંસપેશીઓને ખેંચવાનો પ્રયત્ન કરો, પાંચ મિનિટ સુધી રીતે રહો, પછી રિલેકસ થઇ જાવ. ક્રિયા તમારા ડાબા પગ સાથે પણ કરો. પ્રમાણે પાંચથી વાર બંને પગથી કરો. શરીર રિલેકસ થતું લાગશે.

 જમણા હાથને ઊંચો કરો અને આગળ ખેંચો. પરિસ્થિતિમાં પાંચેય આંગળી જેટલી બને તેટલી ખેંચો અને પછી મુઠ્ઠી ટાઇટ રીતે બંધ કરી લો. ક્રિયા બીજા હાથ સાથે પણ કરો અને સમય દરમિયાન રિલેકસ ફીલ કરવાનો પ્રયત્ન કરો.

 તમારા માથાને જમણેથી ડાબી તરફ અને ડાબેથી જમણી તરફ ફેરવો. ખભાને કાન સુધી લેવાનો પ્રયત્ન કરો અને પછી ખભા નીચે કરો. પછી પાછળની તરફ ખભાને સંકોરીને છોડી દો. આમ કરી ખભાને સામેની તરફ સંકોચીને પછી સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.

છેલ્લે તમારી આંખો બંધ કરી લો અને ચહેરાને સંકોચવાનો પ્રયત્ન કરો હવે સામાન્ય સ્થિતિમાં આવો અને રિલેકસ થવાનો પ્રયત્ન કરો. હવે તમારી આંખોમાં જલદી મીઠી નીંદર ભરાવા લાગશે.

કેફીન મગજમાં ઊંઘ વધારવાવાળા રસાયણો પર ભારે અસર કરે છે. જેનાથી એડ્રાનાલિન નામના રસાયણનું પ્રમાણ વધી જાય છે. ટાળવા કોફી,ચા,ચોકલેટ, કેફીનવાળા પીણા
 :
સૂતા પહેલાં એવા નાસ્તા લો કે જેમાં લો ફેટ હોય, મિલ્ક, ડેરી પ્રોડક્ટ, કેળાં, દહીં, કાજુ, સીડ્સ સોયા, લીલોતરી શાકભાજી કે જેમાં ટ્રાઈપ્ટોફાન નામનું રસાયણ હોય એવા પદાર્થો લેવા. તે શરીરની તંદુરસ્તી અને ઊંઘ માટે સારા છે. રસાયણમાં ઊંઘ વધારનારાં તત્ત્વો જેવા કે એરોટોનિન તથા મેલાટોનિન રહેલા હોવાથી ઊંઘ લાવવા તે મદદ કરે છે.
 
એકરયુઅલી, ઠંડીની ઋતુમાં શરીરમાં મેલાટોનિન હોર્મોન્સ વધી જાય છે, એથી લોકો બીમારીથી પીડાય છે. આપણા શરીરમાં બનતાં મેલાટોનિન હોર્મોન રાત્રે વધે છે અને બીજાં સેલાટોનિન હોર્મોન દિવસે વધે છે.
શિયાળામાં સૂર્યનો ગરમાવો ઓછો થતાં મેલાટોનિનની માત્રા વધી જાય છે અને ડિપ્રેશન અનુભવાય છે. યુ.એસ. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન જર્નલના મતેે બીમારી પૂરતા ઘ્યાનના અભાવે વકરી શકે તેવી છે. તે મૂડ ડિસઓર્ડરનો એક નાનો ભાગ છે. જો કે એનાથી બચવું આસાન છે. મોિર્નંગ વૉક, કુમળા તડકામાં સહેલથી તેનાથી દૂર રહી શકાય છે.
વાતાવરણમાં થોડી સુસ્તી આવવાથી શરીરમાં સેરાટોનિન અને નોર અપીનેફ્રિન નામના મગજના રસાયણોમાં ફેરફાર થાય છે. તેનાથી ડિપ્રેશનમાં વધારો થાય છે. સીઝનમાં અમુક અંશેધૂન રોગો’ (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર-વારંવાર હાથ ધોવાની, ઘર સાફ કરવાની, ઘરના બારી-દરવાજા-તાળું બરાબર બંધ છે કે નહીં જોતા રહેવા વગેરેની અસામાન્ય ધેલછા)માં વધારો થાય છે.
જો રોગો લાંબો સમય સુધી ચાલતા રહે તો તેનું પરિણામ ખરાબ આવી શકે છે વ્યકિત કયારેક વધુ ડિપ્રેશનમાં આત્મહત્યા કરવા પ્રેરાય, ધંધામાં નુકસાન કરી નાખે ત્યાં સુધીની સ્થિતિ પેદા થઈ શકે છે.’ જો કે એનાથી બચવું આસાન છે મોર્નિંગ વૉક, કુમળા તડકામાં સહેલાઇથી તેનાથી દૂર રહી શકાય છે. ગંભીર સ્થિતિમાં એન્ટિ ડિપ્રેશન મેડિસિન, હિપનોટિઝમ, કાઉન્સેલિંગ, કોગ્નિટિવ બિહેવિયર થેરેપી વગેરેની મદદ લઈ શકાય.’મેલાટોનિનનામના હોરમોનનું સેવન સ્મૃતિ સંબંધી વિકારોનો ઉદભવ થઈ શકે છે.
 
મારા મત પ્રમાણે મેલાટોનિન આધ્યાત્મિક દર્શન સમજવામાં મદદગાર છે


 

.


Categories: પ્રોફેસર

મનાલીમાં પર્વતારોહણ – એક અનુભવ – રાજેન્દ્ર ત્રીવેદી

February 26, 2009 · 2 Comments

મનાલીમાં પર્વતારોહણ – એક અનુભવ – રાજેન્દ્ર ત્રીવેદી

September 21, 2007 · 5 Comments

      1966 ની સાલની આ વાત છે. હું ત્યારે મગજનો ડોક્ટર બન્યો ન હતો. નહીં તો આ ઘટના જે ઘટી તે કદાચ ન ઘટી હોત !

     વાત જાણે એમ છે કે, ગુજરાત યુનીવર્સીટી તરફથી મને મનાલી પર્વતારોહણ માટે નીયુક્ત કરવામાં આવ્યો હતો. દેશના અલગ અલગ પ્રાંતોમાંથી મારા જેવા નવલોહીયા બીજા સાત યુવાનો મનાલી માઉન્ટેનીયરીંગ સંસ્થામાં બેઝીક સ્નો- ક્લાઈમ્બીંગ   ટ્રેનીંગ માટે આવ્યા હતા. બધાનો ઉત્સાહ તો ભભુકે. તરવરાટ તો બાપુ, એવો કે  સીધા ટ્રેનીંગ પછી સીધું એવરેસ્ટ જ આપણું ગોલ ! કાંઈ ઓછું નો હાલે !    

      અમારા ઈન્સ્ટ્રક્ટરને તો આવા પ્રાથમીક જુસ્સાનો બહુ જ અનુભવ. તેમણે આખા કાર્યક્રમની રુપરેખા આપી. સાત દીવસમાં ત્રણ કેમ્પ કરવાના અને પર્વતના શીખર ઉપર પહોંચવાનું.  ખાસ ભાર દઈને તેમણે કહ્યું કે “ ટીમ વર્ક અને કામનું આયોજન બરાબર કરશો તો જ ફાવશો.  બધી જરુરીયાતોનું ચીવટથી લીસ્ટ બનવું જોઈશે.  બધી તૈયારી બરાબર  હોય તો પણ, જો હવામાન યોગ્ય ન હોય તો હાર સ્વીકારી શીખર સર કર્યા વીના પાછા જવા પણ તૈયારી રાખી લેજો.”  હવે અમારા મનોરથોના ધમસતા ઘોડા કાંઈ આવી સુફીયાણી સલાહ સાંભળતા હશે?  બે કાન ભગવાને શું કામ આપ્યા છે? !   

      ટીમના જોશે અને એકતાના સહારે, વીશ્વાસ સાથે અમારી આગેકુચ શરુ થઈ. મારા મનમા તો ગુંજે….

ભોમીયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.

        બધાએ પહેલા કેમ્પ પર 17,000 ફુટની ઉચાઈએ પડાવ નાંખ્યો.  બીજા દિવસે પરોઢના ત્રણ વાગે અમે તો તૈયાર થઈ ગયા અને જોડીમાં આગળ પ્રયાણ શરુ કર્યું. અમારા ક્વાર્ટર-માસ્ટર બકરા, ખચ્ચર અને શેરપા સાથે નીકળેલા. સવારના દસેક વાગે તો બીજા કેમ્પ પર 19,000 ફુટની ઉંચાઈ પર અમે પહોંચી ગયા. ઠંડી તો ગાત્રો થીજવી નાંખે તેવી. ગરમ કપડાંની અંદરેય ઠંડી ઘુસી ગયેલી. ચાની બરાબર તલપ લાગેલી. ટેન્ટો પીચ કરી અમે તો ચા બનાવવા લાઈટર કે દીવાસળી શોધીએ. પણ લીસ્ટ બનાવી ચોકસાઈથી લાવ્યા હોઈએ તો  મળે ને? અમે તો એકમેકના મોંઢા સામું જોયા કરીએ.

          બાકીના સાથીઓ અગીયાર વાગે અમારી સાથે આવી પુગ્યા. અમે પહેલો સવાલ એ કર્યો ” અલ્યા! કોઈની પાસે દીવાસળી કે લાઈટર છે? “  નવા આવેલાના મોં ય શીયાંવીયાં થઈ ગયાં. એ લોકોય ભુલી ગયેલા. બધા ઠંડીમાં ભરબપોરે, સુર્યની હાજરી છતાં  બરાબર ઠઠરે. કોઈ નીચે ઉતરે અને પાછું આવે તો તો રાત પડી જાય. બરફ અને સ્નોના સામ્રાજ્યમાં આ પાયાની જરુરીયાતો વગર શી રીતે ચલાવવું? લીલોતરીને તો ક્યારનીય વીદાય આપી દીધેલી હતી. પહેલા દીવસે જે સ્નો વ્હાલસોયો લાગતો હતો તે,  હવે કરાળ કાળ જેવો લાગવા માંડ્યો.

       બધાએ નક્કી કર્યુ. ‘ ચાલો પાછા.  આવી ભુલ ઉતાવળના કારણે ફરીથી નહીં કરીએ.’ લાવેલ સામાન અને તંબુઓ ભરબપોરે બે નંબરના કેમ્પ પર મુકી, સાજે પાંચ વાગે લીલા તોરણે હંધા પાછા.

     આ અનુભવ ભલે નીશ્ફળતાનો હતો, પણ વ્યવસ્થીત થવાનો પાઠ અમે ત્યારથી બરાબર શીખી ગયા.  

—————————————————-

       જે થોડીક મોટી ઉમ્મરની વ્યક્તીઓને અધીકાર અને પ્રેમથી હું ‘તું ‘ કારે બોલાવી શકું તેવો રાજેન્દ્ર ; લગભગ મારી જ ઉમ્મરનો, અમદાવાદમાં મોટો થયેલો, મારી સાથે કોલેજના પહેલા વરસમાં માત્ર એક જ સાલ મારી સાથે ભણેલો, મારો નેટ મીત્ર છે.  અમે લગભગ એક વરસથી નેટ ઉપર ઘનીશ્ઠ પરીચયમાં આવ્યા છીએ.  તેની સાથે ફોન ઉપર ઘણી વાતો થાય છે. તેની પાસે વીવીધ પ્રકારના જીવંત અનુભવોનો, સમ્પર્કોનો  ઘણો મોટો ખજાનો છે.  મગજના ડોક્ટર (માનસ શાસ્ત્રી) તરીકે તેને જીવનના વીધ વીધ પાસાંઓનો, જીવનમાંથી સીધો મળેલો વીશદ અનુભવ છે. તદુપરાંત ભક્ત પીતા અને દેવી જેવાં માતાનો આધ્યાત્મીક વારસો પણ તેણે અકબંધ સાચવી રાખ્યો છે. તેના સ્વ. પીતાશ્રી મુળશંકર ત્રીવેદીના રચેલાં ભજનો તમે ‘  તુલસીદલ ‘ પર વાંચી શકશો.

      આપણે આશા રાખીએ કે, આ અનુભવકથા પાશેરામાં ( કે મણ રુની ગાંસડીમાં ?! )  પહેલી પુણી બની રહે. તેની પાસેથી માનવમનની ગહરાઈઓનાં અનેક શબ્દચીત્રો મેળવવાની આપણે આશા રાખીએ છીએ.

Categories: રાજેન્દ્ર ત્રીવેદી · સ્વાનુભવ

Categories: રાજેન્દ્ર ત્રિવેદી

1 Line Humor – Not all are fun,Some

February 26, 2009 · 1 Comment

1 line humor  not
all are fun, some
are serious!! 
 
 
 
[1]     Regular naps prevent old age, especially if you take them 
          while driving. 

[2]     Having one child makes you a parent; having two you are a

           referee. 

[3]     Marriage is a relationship in which one person is always right

          and the other is the husband! 

[4]     I believe we should all pay our tax with a smile. I tried – but

           they wanted cash. 

[5] 
    A child’s greatest period of growth is the month after you’ve
          purchased new school uniforms. 

[6]     Don’t feel bad. A lot of people have no talent. 

[7] 
    Don’t marry the person you want to live with, marry the one

          you cannot live without, but whatever you do, you’ll regret it
          later. 

[8] 
     You can’t buy love, but you pay heavily for it. 

[9] 
     Bad officials are elected by good citizens who do not vote. 

[10] 
   Laziness is nothing more than the habit of resting before you
            get tired. 

[11] 
   Marriage is give and take. You’d better give it to her or she’ll
            take it anyway. 

[12]    My wife and I always compromise. I admit I’m wrong and

           she agrees with me. 

[13] 
   Those who can’t laugh at themselves leave the job to others. 

[14]    Ladies first. Pretty ladies sooner. 

[15] 
   A successful marriage requires falling in love many

           times, always with the same person. 

[16]    You’re getting old when you enjoy remembering things more

           than doing them. 

[17] 
   It doesn’t matter how often a married man changes his
            job, he still ends up with the same boss. 

[18] 
   Real friends are the ones who survive transitions between
            address books. 

[19] 
   Saving is the best thing. Especially when your parents have
           done it for you. 

[20] 
   Wise men talk because they have something to say; fools talk
            because they have to say something 

[21] 
   They call our language the mother tongue because the father
            seldom gets to speak! 

[22] 
   Man: Is there any way for long life? 
       
     Dr: Get married. 
       
     Man: Will it help? 
      
      Dr: No, but then the thought of long life will never come. 

[23]
    Why do couples hold hands during their wedding?
            It’s a formality just like two boxers shaking hands before the
            fight begins! 

[24]
    Wife: Darling today is our anniversary, what should we do? 
      
     Husband: Let us stand in silence for 2 minutes. 

[25]
    It’s funny when people discuss Love Marriage vs Arranged.
    It’s like asking someone, if suicide is better or being
    murdered. 

[26]
    There is only one perfect child in the world and every mother
   has it. 

[27]
    There is only one perfect wife in the world and every
   neighbor has one!


Categories: એક પંક્તી

આજની ખાટી મીઠી .. Neelam Doshi

February 26, 2009 · 1 Comment

આજની ખાટી મીઠી..


જયારે તમે મિત્રને પૈસા ઉછીના આપો છો ત્યારે તમારી યાદશક્તિ સતેજ થઇ જાય છે. પરંતુ મિત્રની યાદશક્તિને ભારે તકલીફમાં મૂકી દો છો.

Categories: ખાટી મીઠી

Enjoy if you like ….

February 25, 2009 · Leave a Comment

Categories: ખાટી મીઠી

હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને..- રાજેન્દ્ર ત્રિવેદી

February 25, 2009 · 1 Comment

“”હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને…” 

 બે મગજના -ઓપરેશન!

 નહિ મગજના નહિ ! -————————————–

 અંધારી રાત.

બરફથી છવાયેલા રસ્તા.

સાથે હિમવર્ષા પણ ચાલુ.

વાહનોનો ધિમો પ્રવાહ સામેથી ને પાછળથી ચાલુ.

અંધારાને મારવા પ્રકાશના ઝગઝગારા મારતા વાહનો.

સાથે —-

ઝામરા વાળી આંખોને આંજે, જાણે છતી આંખે અંધ.

 ગાડી હાંકે!

 ઍકા એક વળાક આવતા, ગાડીને સરકતી બચાવવા,

અંધારી સાંજે બરફમાં દટાયેલી મધ્ય લિટી ને ચુંકતા અંધની જેમ અથડાય..

 કૉની સાથે? જાણ નહિ..કદાચ જાનવર અથડાયુ હોય!

 હરણ હોય તેવો ભાસ મનમાં થયો. ક્ષણભરની અંધતાભારે પડી.

જાણે રાવણ સિતાને ઉઠાવી લઈ જાય તેમ રાવણના હાથમાં!

મનમાં…

 મરેલા જાનવરને જોવાના વિચાર. ઈચ્છા…..

પાછા વળી જવું ?

રસ્તો ચુકેલ

જો પાછો વળે તો ઘરે પહોચવાનું મોડું થાય.

મગજમાં વિચારો ચાલે!

ચારે બાજુ બરફીલા રસ્તા….

સાચવીને ઘરે પહોંચવાની ભાવના

ગાડી ચલાવે રાખી….

ગાડી ચાલેમગજ ચાલે..સ્વાસ ચાલે……

પાછળ રાજ્ય સરકારની બે ગાડી પણ પોલિસ સાથે.

રાવણ(મોત)ના હાથમાં જતા જોઈ અટકાવવા પ્રકાશના તિરો આંખમાં મારે.

છેવટે એક ગાડી અટકાવે.

તપાસ પાકી કરી જવા દે.

સલાહ માં એટલુ કહે.- ઘરે જઈ ગામની પોલિસને જણાવશો કે કોઈ તમને

અથડાઈને અટક્યાવગર ચાલ્યુ ગયુ છે !

 ઘેરથી ગામના પોલિસને જાણ કરી જમી ને સુવા જાય.પણમઘરાતે

 આઘાશિશીનું દુ: સહન થતા પત્નિને ઉઠાડે.

બન્ને ડોકટર.પણ  તે મદદ નિશ્ફળ….

રાવણથી કેમ છુટવું?

 બિજા દિવસે માંદો….માથુ ભમે,સમતોલનતા ના રહે,જીવ મુઝાય એકલો…...

આંખો બંધ કરી રામ સ્મરે ને સાંજ ની સંધ્યાના આથમતા સુરજને જુવે!

 ત્રિજા દિવસે,

 ડોકટરને બતાવવા જાય.

 મિત્ર ડોકટરને કહે,”આઈ હેવ બેડ માઈગ્રીએન ઓર રાઈટ બ્રેન બ્લિડીંગબિકોઝ

 બાય માય એક્સિડેન્ટ!”

 ભાનભુલતો ને શ્વાસ બંધ થવાની તકલિફ

જોતા

ડોકટર ગામના દવાખાનેસિધા ન્યુક્લિયર મેડિસિનમાં જવા કહે.

ત્યા પણ  મિત્ર ડોકટર સેવામાં.

સિટિ હેડ સ્કેનપતાવી તાત્કાલીક સર્જરી માટે દુનિયાની વિખ્યાત  હોસ્પિટલમાં

 ખસેડે!

 બેભાન ને ભાન ના ગોથામાં..

 કુટુંબ ચિંતાતુર

ઈમરજન્સી ડોકટરો કુટુંબથી જાણીતા..સૌને સાંતવન આપે.

પ્રભુને પ્રાર્થના સૌની ચાલુ..

હેમક્ષેમ રહે ને તેની કાર્ય સેવા ચાલુ રાખે એજ વિનંતી.

 જે પ્રભુના આઘારે જીવે તેને શાને ચિંતા!

 રામરાખે તેને કોણચાખે?

 પહેલીક્રેનિઓટોમિ ને સબડ્યુરલ બ્લિડિંગની સર્જરી પતાવી. સારવાર

 બે દિવસ પછી ઘેર………..

શારીરીક દુ: સહન ના થાય

શરીર ને આત્માને સમજતો. મોટો પાઢ માને.

જીવનદાન મળ્યુ.

બાકીના જીવનમાં હવે શું કરવુ તે વિચારે.

 સાત દિવસ પતતા પાછા સર્જનની ઓફિસમાં.

 સર્જરીના ટાંકાના બદલે સમાચાર!

યોર બ્લિડીંગ ઇસ   સ્ટિલ એક્ટિવ.યુ નીડ સર્જરી અગેન!’

ડોકટર ને ડોકટર બન્ને એક બીજાની સામે ક્ષણવાર સ્તબ્થ ! મુંગા….

જવાબ – ‘ગો હેડ!’

મારી નાડ તમારે હાથે પ્રભુ સંભાળજો રે! પ્રાર્થના પણ ચાલુ !

બીજી સર્જરી પણ પતી……

બીજા સાત દિવસે પાછા હોસ્પિટલમા,

સિટિ હેડ સ્કેન‘.

ડોકટર સ્માઈલ સાથે કહે, “ગુડ ન્યુઝ!.નો બ્લિડીંગ.”

 

બે  બે વાર માથુ પ્રભુને  આપ્યુ ને જીવન ચાલુ રાખ્યુ કેમ ભુલાય?

એટલે યાદ રાખી જીવુ છું. જીવતો રહીશ. ગાતો રહીશ.

હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને…..

“ મારી નાડ તમારે હાથે પ્રભુ સંભાળજો રે! “

 પ્રાર્થના પણ ચાલુ !

 

 રાજેન્દ્ર ત્રિવેદી

Categories: રાજેન્દ્ર ત્રિવેદી

આંખનું ઓપરેશન

February 25, 2009 · 6 Comments

       આંખનું ઓપરેશન કરાવવાની જરુર ઉભી થઈ. જીંદગીનું પહેલ વહેલું ઓપરેશન. ગભરાટ તો પાર વગરનો. મીત્રોના અભીપ્રાય લીધા. જેમણે ઓપરેશન કરાવ્યું હોય તેવા સંબંધીઓ અથવા મીત્રોના સંબંધીઓ કે મીત્રોને રુબરુ મળી આવ્યો. ત્રણ ડોક્ટરોના અભીપ્રાય પણ લીધા. અને છેવટે હૃદય પર પથ્થર મુકીને ઓપરેશન કરાવવું એમ નક્કી કર્યું.

       નક્કી કરેલો દીવસ આવી ગયો. પણ એ દીવસે સખત ઠંડી પડી. રસ્તાઓ બરફથી છવાઈ ગયા. તાપમાન 20 ડીગ્રી ફે. થઈ ગયું . અને ઓપરેશન મુલતવી રાખવું પડ્યું. હૈયામાં તો જે ટાઢક થઈ છે! ભલું થજો , એ આર્કટીક પવનનું !  

     પણ એ રાહત કેટલા દી? ફરી પાછી નવી મુદત નજીક આવતી ગઈ. અને ફરી રાબેતા મુજબ ગભરાટ વધતો ગયો. અને છેવટે એ સપ્પરમો દીવસ આવીને ઉભો જ રહ્યો.

     અને ખળભળાટવાળું મન વીચારે ચઢ્યું.
….

    હું ઓપરેશન થીયેટરમાંથી, ડાબી આંખ પર પાટો બાંધેલો, સોળમી સદીના ચાંચીયા જેવો દેખાતો હોઈશ. ખીન્ન વદને બહાર આવીશ. એક બાજુએ મારો ડાબો હાથ એ રુપાળી નર્સે અને બીજી બાજુએ જમણો હાથ મારા દીકરાએ ઝાલ્યો હશે. બહાર વેઈટીંગ રુમમાં મીત્રો, સંબંધીઓનું ટોળું મ્લાન વદને, શું થયું તે જાણવા આતુર હશે.

     મને ખાટલામાં સુવાડશે. ખુણામાં ફળોના કરંડીયા ક્યારનાય આવીને પડ્યા હશે. એમની બાજુમાં રસ કાઢવાનુ નવું નક્કોર મશીન ઝગારા મારતું હશે. બાજુના ટેબલ પર તાજા ફુલોનો ગુલદસ્તો વાતાવરણને મહેંકાવતો હશે.

     મારો દીકરો બધાંને શું થયું તેનો વીગતવાર રીપોર્ટ આપતો હશે. કેટલા દીવસે પાટો ખુલશે તે જાહેર થશે. ‘ આમ તો ઓપરેશન બહુ સરસ થયું છે; ડોક્ટર બહુ સારો હતો ; નર્સ તો તેનાથી પણ વધારે સારી હતી (અલબત્ત!)’ – એવી હૈયાધારણો બાદ, છવાઈ રહેલી શાંતી ભેદાઈ હશે. અને દબાવી રાખેલી અભીવ્યક્તીઓ ધીમે ધીમે, ઉઘડતી કળીઓની જેમ ખીલી ઉઠશે. ઉભરતા ગણગણાટનો રવ ધીમે ધીમે , કોલાહલની માત્રામાં પહોંચી જશે.

    ‘ ખાવા પીવામાં બરાબર સાચવજો . ‘

      ’ અઠવાડીયું ઈન્ટરનેટને આરામ આપવાનો છે.’

      ‘ ખબરદાર લખાપટ્ટી કરી છે તો.’ ( અલબત્ત શ્રીમતીજી ઉવાચ જ હોય ને?!)

      ‘તળેલું બીલકુલ બંધ હોં !’ ( દીકરી સ્તો!)

     ‘રેટીના પર કેટલું લોહી ગંઠાયેલું મળ્યું? હવે ફરી ન જામે એ માટે બી.પી. નીયમનમાં રાખજો; નહીં તો ….. ભાઈની જેમ પુરો અંધાપો હા! ‘ ( મીત્રના મીત્રના મીત્રના ડોક્ટર તરફથી મળેલી ચીમકી!)

     આમ વચનબાણોનો માર ખમતાં ખમતાં, એક દર્દભર્યો ઉંહકારો. ધીમા સાદે આર્તનાદ…. 

     ’મોસંબીનો રસ!‘  

     અને ત્રણ જણાનું સફાળા પ્રવૃત્તીશીલ થવું.
…..

     અરેરે! મુઈ આ રેટીના લેસર સર્જરી!

     અરેરે !! આમાંનું કાંઈ નહીં. સમ ખાવા પુરતું પણ કશુંય નહીં. 

      અને મેં વેઠેલી વેદના વીનાની વ્યથા તો મારે જ એકલતામાં વાગોળ્યા કરવાની ને?  એક પછી એક બોમ્બ  ફુટતા હોય (અલબત્ત, નીરવ શાંતી સાથે!) એવા અસંખ્ય લેસર ઝબકારા. આંખ આંધળી થઈ જાય એટલો, પરમ સત્ય જેટલો ઝળહળાટ. આંખોના પોપચાં ઢાળી પણ ન દેવાય એ માટે બાંધેલી જડબે સલાક ક્લીપ. આ હંધુંય મારે જ યાદ કર્યા કરવાનું ને? કોને સમજાય એ અકળ વ્યથા?    

        કોઈ ઉંહકારો ય નહીં. લોહીનું એક ટીપું પણ પડ્યું હોય તો પાટો હોય ને? અરે! કોઈ ઈન્જેક્શન પણ નહીં. દસ મીનીટ પણ ઓપરેશન ન ચાલ્યું. ડોક્ટરને રડમસ અવાજે પુછ્યું , ”હવે શું સંભાળ રાખવાની? આંખ ક્યારે ખોલવાની?”

       અને એ જોગમાયાએ પોતાની કાબેલીયતમાં મગરુર અવાજે, વીજયી સ્વરે, અકલ્પનીય જવાબ આપ્યો ,

      ”જે કરવું હોય તે કરાય.”

      અને આપણી તો

     ‘ આશ નીરાશ ભયી! ”

       બહાર નીકળ્યો તીં, પડી જતો હોઉં તેવી કલ્પના કરી; પણ પગેય મુઆ ના લડખડાયા. આંખે થોડી ઝાંખ જેવું લાગ્યું એટલે ગોગલ્સ ચઢાવી આંખ મીંચી દીધી. કારમાં સીટ ઢાળી, સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ પાંચેક મીનીટ માંડ થઈ હશે અને આકસ્મીક આંખ ખુલી ગઈ.

     અને માળું બધુંય બરાબર દેખાણું હોં! અને એ સાથે જીવનના એકમાત્ર એ ઓપરેશનનો રુવાબ ગયો;  ખબર કાઢવા આવનારનાં એ ટોળાં ગયાં; એ ફળોના કરંડીયા ગયા, એ ગુલદસ્તો ગયો;  એ રંગ ગયો; એ રાગ ગયો; એ સપ્સેન્સ ગયો; એ કલ્પનાની લીજ્જત ગઈ. એ લ્હાવો ગયો. 

    હત્તારીની! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર !

Categories: સુરેશ જાની · હાસ્ય લેખ

If you want to follow – Handbook 2009 Health:

February 23, 2009 · 2 Comments

                                                                  
Handbook 2009 Health:

1.      Drink plenty of water.
2.      Eat breakfast like a king , lunch like a prince and dinner
like a beggar.
3.      Eat more foods that grow on trees and plants and eat less food
that is manufactured in plants.
4.      Live with the 3 E’s — Energy , Enthusiasm , and Empathy.
5.      Make time to practice meditation , yoga , and prayer.
6.      Play more games.
7.      Read more books than you did in 2008.
8.      Sit in silence for at least 10 minutes each day.
9.      Sleep for 7 hours.
10.    Take a 10-30 minutes walk every day. And while you walk , smile.

Personality:

11.    Don’t compare your life to others’. You have no idea what their
journey is all about.
12.    Don’t have negative thoughts or things you cannot control.
Instead invest your energy in the positive present moment.
13.    Don’t over do. Keep your limits.
14.    Don’t take yourself so seriously. No one else does.
15.    Don’t waste your precious energy on gossip.
16.    Dream more while you are awake.
17.    Envy is a waste of time. You already have all you need.
18.    Forget issues of the past. Don’t remind your partner with
his/her mistakes of the past. That will ruin your present happiness.
19.    Life is too short to waste time hating anyone. Don’t hate
others.
20.    Make peace with your past so it won’t spoil the present.
21.    No one is in charge of your happiness except you.
22.    Realize that life is a school and you are here to learn.
Problems are simply part of the curriculum that appear and fade away
like algebra class but the lessons you learn        will last a
lifetime.
23.    Smile and laugh more.
24.    You don’t have to win every argument. Agree to disagree.

Society:

25.    Call your family often.
26.    Each day give something good to others.
27.    Forgive everyone for everything.
28.    Spend time with people over the age of 70 & under the age of 6.
29.    Try to make at least three people smile each day.
30..    What other people think of you is none of your business.
31.    Your job won’t take care of you when you are sick. Your friends
will. Stay in touch.

Life: 

32.    Do the right thing!
33.    Get rid of anything that isn’t useful , beautiful or joyful.
34.    GOD heals everything.
35.    However good or bad a situation is , it will change.
36.    No matter how you feel , get up , dress up and show up.
37.    The best is yet to come.
38.    When you awake alive in the morning , thank GOD for it.
39.    Your Inner most is always happy. So , be happy.

Last but not the least: 

40.    Please Forward this to everyone you care about.

Take Care……

Categories: તંત્રી જોક

God Exists ! ? – Do not say Yes or No.

February 23, 2009 · 2 Comments

God Exists ! ?

A topic from manusmriti :-

This is one of the best explanations of why God allows pain and

suffering that I have seen: A man went to a barbershop to have his

hair cut and his beard trimmed.As the barber began to work, they

began to have a good conversation.

They talked about so many things and various subjects.

When they eventually touched on the subject of God, the

barber said ,”I don’t believe that God exists.”

“Why do you say that?” asked the customer. “Well, you just have to go

out in the street to realize that God doesn’t exist.

Tell me, if God exists, would there be so many sick people?

Would there be abandoned children?

If God existed, there would be neither suffering nor pain.

I can’t imagine a loving God who would allow all of these things.”

The customer thought for a moment, but didn’t respond because he

didn’t want to start an argument.

The barber finished his job and the customer left the shop.

Just after he left the barbershop, he saw a man in the street with long,

stringy, dirty hair and an untrimmed beard. He looked dirty and

unkempt.

The customer turned back and entered the barber shop again

and he said to the barber: “You know what? Barbers do not exist.”

“How can you say that?” asked the surprised barber.

“I am here, and I am a barber. And I just worked on you!”

“No!” the customer exclaimed. “Barbers don’t exist because

if they did, there would be no people with dirty long hair

and  untrimmed beards, like that man outside.”

“Ah, but barbers DO exist! That’s what happens when people do not

come to me.”"Exactly!” affirmed the customer.

“That’s the point! God, too, DOES exist! That’s what happens when

people do not go to Him and don’t look to Him for help. That’s! why

there’s so much pain and suffering in the world.”

Categories: ધાર્મિક