હાસ્ય દરબાર

આજની જોક

May 16, 2008 · 4 Comments

એક મહાનુભાવ ગાંડાઓની હોસ્પીટલની મુલાકાતે ગયા હતા. તેમણે તેના ડીરેક્ટરને પુછ્યું :

  • કોઈ વ્યક્તી અહીં દાખલ થવા પાત્ર છે કે, કેમ તે તમે કઈ રીતે નક્કી કરો છો?
ડીરેક્ટર
  • અમે એક ભરેલા બાથટબ પાસે તેને લઈ જઈએ છીએ. પછી તેને એક ચમચી, એક પ્યાલો અને એક ડોલ આપીએ છીએ. અને કહીએ છીએ કે, આ બાથટબ ખાલી કર.
મહાનુભાવ
  • હા જ તો. સામાન્ય માણસ હોય તો તે તરત ડોલ જ હાથમાં લે.
ડીરેક્ટર
  • ના. તે પ્લગ ખોલી નાંખે! બોલો તમને બારી પાસેની ખોલી આપી દઉં? !

 

 

 

Categories: આજની જોક

4 responses so far ↓

  • Nirlep Bhatt // May 17, 2008 at 6:52 am

    Mahaubhavo to aava j hoy!!

  • jayesh upadhyaya // May 17, 2008 at 9:02 am

    સાહેબને એ.સી. વાળોજ રુમ આપવો પડશે

  • Harsukh Thanki // June 15, 2008 at 10:29 pm

    ગુડ જોક. આમ પણ પાઉલો કોએલ્હોએ ગાંડાની સરસ વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે કે “સમૂહના વિચારો કરતાં જે જુદા વિચારો ધરાવતો હોય તે ગાંડો ગણાતો હોય છે.”

  • chetna.K.bhagat // June 27, 2008 at 8:44 am

    maja padi gai… !

Leave a Comment