હાસ્ય દરબાર

આજની જોક

April 30, 2008 · No Comments

પત્ની

  • તું હમ્મેશ તારી હેન્ડબેગમાં મારો ફોટો કેમ રાખે છે?

પતી

  • ગમે તેટલો અશક્ય કોઈ પ્રશ્ન હોય ત્યારે, હું તારા ફોટા સામે જોઉં તો તે દુર થઈ જાય છે.

પત્ની

  • જોયું; હું તારા માટે કેટલી જાદુઈ અને શક્તીશાળી છું?

પતી

  • હા! હું તારા ફોટા સામે જોઈને કહું છું કે આના કરતાં વધારે મોટો પ્રશ્ન  શું હોઈ શકે?

———————————————–

Wife

  • You always carry my photo in your handbag to the office. Why?

Husband

  • When there is a problem, no matter how impossible, I look at   your picture and the problem disappears.

Wife

  • You see how miraculous and powerful I am for you?

Husband

  • Yes, I see your picture and say to myself, “What other  problem can there be greater than this one?”

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment