હાસ્ય દરબાર

આજની જોક

April 29, 2008 · No Comments

છોકરી

  • આપણે લગ્ન કરીશું પછી, હું તારી બધી ચીંતાઓ અને તકલીફોમાં ભાગ પડાવીશ.

છોકરો

  • તું કેટલી સારી છે? પણ અત્યારે મારે કોઈ ચીંતાઓ અને તકલીફો છે જ નહીં.

છોકરી

  • એ તો અત્યારે લગન નથી થયાં એટલે.

———————————————-
Girl

  • When we get married, I want to share all your worries, troubles and lighten your burden.

Boy

  • It’s very kind of you, darling, but I don’t have any worries or troubles.

Girl

  • Well that’s because we aren’t married yet.

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment