હાસ્ય દરબાર

આજની જોક

April 28, 2008 · 1 Comment

એક નવા પરણેલો પતી

  • જો મારા બાપાએ મને મોટી મીલ્કત ન આપી હોત તો તું મને પરણત ખરી?

પત્ની

  • ગમે તેણે તને મીલ્કત આપી હોત; તો પણ હું તને જ પરણત.

——————————
A newly married man

  • Would you have married me if my father hadn’t left me a fortune?

Wife

  • Honey I’d have married you NO MATTER WHO LEFT YOU the FORTUNE.

Categories: આજની જોક

1 response so far ↓

  • Naresh Kapadia // April 28, 2008 at 12:30 pm

    પતિઃ મારા બાપાએ મને આટલી મોટી મિલકત ન આપી હોત તો તું મને પરણતે ખરી?
    પત્નીઃ હું ક્યાં તમને પરણી છું? હું તો તમારી મિલકતને પરણી છું.

Leave a Comment