દીકરો
- મા! આજે સવારે પપ્પા અને હું બસમાં હતા ત્યારે પપ્પાએ મને એક સ્ત્રીને માટે સીટ ખાલી કરવાનું કહ્યું.
મા
- દીકરા, તેં સારું જ કર્યું.
દીકરો
- પણ મા, હું તો પપ્પાના ખોળામાં બેઠલો હતો !
———————————–
Son
- Mom, when I was on the bus with Dad this morning, he told me to give up my seat to a lady.
Mom
- Well, you have done the right thing.
Son
- But mum, I was sitting on daddy’s lap.
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.
Leave a Comment