હાસ્ય દરબાર

આજની જોક

April 27, 2008 · No Comments

દીકરો

  • મા! આજે સવારે પપ્પા અને હું બસમાં હતા ત્યારે પપ્પાએ મને એક સ્ત્રીને માટે સીટ ખાલી કરવાનું કહ્યું.

મા

  • દીકરા, તેં સારું જ કર્યું.

દીકરો

  • પણ મા, હું તો પપ્પાના ખોળામાં બેઠલો હતો !

———————————–

Son

  • Mom, when I was on the bus with Dad this morning, he told me to give up my seat to a lady.

Mom

  • Well, you have done the right thing.

Son

  • But mum, I was sitting on daddy’s lap.

Categories: આજની જોક