હાસ્ય દરબાર

આજનું કાર્ટુન : ચીમન પટેલ - ‘ ચમન’

April 26, 2008 · 4 Comments

સગર્ભા પત્ની

  • આપણો આવનાર દીકરો કોના જેવો થશે, તે તો મને ખબર નથી. પણ લાતો મારવામાં તો તે તારા જેવો થશે એમ જરુર લાગે છે.

Categories: 1 · કાર્ટૂન · ચીમન પટેલ