હાસ્ય દરબાર

આજની જોક

April 24, 2008 · 1 Comment

કોમ્પ્યુટરની કમ્પનીની હેલ્પ - ડેસ્કને ભોલા ફોન કરે છે. પાસવર્ડ અંગે.

એક્સપર્ટ

  • તમારા કીબોર્ડ ઉપર ‘ કેપ્સ લોક ‘ બટન દબાયેલું છે ?

ભોલા

  • ના. મારી તકલીફ એ છે કે, જ્યારે જ્યારે હું પાસવર્ડ લખું છું ત્યારે ત્યારે ફુદડીઓ જ સ્ક્રીન પર વંચાય છે.

એક્સપર્ટ

  • એ તો તમારા રક્ષણ માટે છે. જો કોઈ તમારી પાછળ ઉભું હોય તો તે તમારો પાસવર્ડ વાંચી ન શકે.

ભોલા

  • એ તો ઠીક. પણ અત્યારે કોઈ મારી પાછળ ઉભું નથી, તોય ફુદડીઓ જ ટાઈપ થાય છે.

———————————————-

Bhola _calls the Help Desk to complain that there’s something wrong with his
password.

No, it’s not the usual caps-lock problem.

“The problem is that whenever I type the password, it just shows stars,” he
says.

“Those asterisks are to protect you,” the Help Desk technician explains,

“so if someone were standing behind you, they wouldn’t be able to read your
password.”

“Yeah,” he says,

“but they show up even when there is no one standing behind me

Categories: આજની જોક