હાસ્ય દરબાર

આજની જોક

April 23, 2008 · 2 Comments

પત્ની

  • તારે ડીનર ખાવું છે?

પતી

  • ચોક્કસ. જમવામાં શા વીકલ્પ છે?

પત્ની

  • બે. હા કે ના.

——————————————–

Wife

  • Do you want dinner?

Husband

  • Sure, what are my choices?

Wife

  • Yes and no.

Categories: આજની જોક

2 responses so far ↓

Leave a Comment