આજે સામાન્ય બુધ્ધીની કસોટી.
-
ફ્રીજમાં જીરાફને શી રીતે મુકશો?
-
ફ્રીજમાં હાથીને શી રીતે મુકશો?
-
જંગલના રાજા સીંહે સભા બોલાવી. એક પ્રાણી ન આવ્યું. કોણ?
-
મગરોના તળાવમાં શી રીતે તરશો?
યાદ આ રાખો આ કસોટીમાં હાસ્યપ્રદ જવાબો અપેક્ષીત નથી. તર્કબધ્ધ જવાબો જોઈએ.
- જવાબો આવતીકાલે.