હાસ્ય દરબાર

આજની જોક

April 4, 2008 · 1 Comment

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહીનામાં મચ્છર મરી ગયો.

કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી :

અરે બેન, એને નખમાંય રોગ નો’તો. એ તો કાલે મારાથી ભુલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં.

Categories: આજની જોક