પીતા
હું કહું તે છોકરીની સાથે તારે પરણવું પડશે.
પુત્ર
ના, હું તો છોકરી મારી જાતે જ પસંદ કરીશ.
પીતા
પણ તે અબજોપતીની દીકરી હોય તો?
પુત્ર
હા, એ વાત અલગ છે !
——————————————————–
પીતા
તમે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવશો?
અંબાણી
કદી નહીં.
પીતા
પણ જો તે વર્લ્ડ બેન્કનો વાઈસ પ્રેસીડેન્ટ હોય તો?
અંબાણી
હા, એ વાત અલગ છે !
——————————————————–
પીતા
તમે મારા દીકરાને વાઈસ પ્રેસીડેન્ટ બનાવશો?
વર્લ્ડ બેંકનો પ્રેસીડેન્ટ
કદી નહીં.
પીતા
પણ જો તે અંબાણીનો જમાઈ હોય તો?
વર્લ્ડ બેંકનો પ્રેસીડેન્ટ
એ વાત અલગ છે.
——————————————————–
અને દીકરો અંબાણીનો જમાઈ અને વર્લ્ડ બેંક્નો વાઈસ પ્રેસીડેન્ટ બની ગયો.
આને કહેવાય માર્કેટીંગ !!!!
*********************************************************************************************
Father : I want you to marry a girl of my choice.
Son : I will choose my own bride!
Father : But the girl is Bill Gates’s daughter.
Son : Well, in that case, …. Ok.
Next : Father approaches Bill Gates.
Father : I have a husband for your daughter.
Bill Gates : But my daughter is too young to marry.
Father : But this young man is a vice-president of the World Bank.
Bill Gates : Ah, in that case, …. Ok.
Finally father goes to see the President of the World Bank.
Father : I have a young man to be recommended as a Vice - President.
President : But I already have more Vice Presidents than I need.
Father : But this young man is Bill Gates Son-In-Law.
President : Ah, in that case, …. Ok.
This is how business is done.
3 responses so far ↓
dhavalrajgeera // April 2, 2008 at 5:05 am
Let all surfers keep the ‘HASYADARBAR’
alive as you are !
Editors
http://www.yogaeast.net
http://www.bpaindia.org
pragnaju // April 2, 2008 at 9:21 am
ઘણી વાર માણેલી ગંમ્મત-
ફરી માણવાની પણ મઝા આવે તેવી!
અનિમેષ અંતાણી // April 2, 2008 at 10:09 am
આ જોક
તડાફડીFunngyan.com પર બિલ ગેટ્સની દિકરીના લગ્નનું માંગુંના નામે ફોટા સાથે અને હાસ્ય દરબાર પર પોઝીટીવ અપ્રોચના નામે આવી ગઈ છે!Leave a Comment