હાસ્ય દરબાર

આજની જોક

April 1, 2008 · 2 Comments

કોઈ તમને કદરુપા છો, તેમ કહે તો
તે ઠીક છે.

કોઈ તમને મુર્ખ છે તેમ કહે તો
તેય  ઠીક છે.

પણ કોઈ તમને બુધ્ધીમાન કહે તો
તેને એક લાફો ઠોકી દો

બદતમીજીની પણ એક હદ હોય છે ને !!!

Categories: આજની જોક