ક્યારે શું છોડવું જોઈએ?
- ૧૦મે વર્ષે - મમ્મીની આંગળી પકડીને ચાલવાનું છોડો.
- ૨૦મે વર્ષે - રમકડાથી રમવાનું છોડો.
- ૩૦મે વર્ષે - અહીં તહી આંખો ફેરવવાનું છોડો.
- ૪૦મે વર્ષે - રાત્રે જમવાનું છોડો.
- ૫૦મે વર્ષે - હોટલમાં જવાનું છોડો.
- ૬૦મે વર્ષે - વેપાર કરવાનું છોડો.
- ૭૦મે વર્ષે - ગાદલાની પથારીમાં સુવાનું છોડો..
- ૮૦મે વર્ષે - લસ્સી પીવાનું છોડો.
- ૯૦મે વર્ષે - જીવવાની આશા છોડો.
- ૧૦૦મે વર્ષે - જગત છોડો……
- મરાઠીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર!