હાસ્ય દરબાર

આજની ખાટી મીઠી

March 24, 2008 · 2 Comments

ભાશા એવાં વસ્ત્રો છે કે, જે પહેરીને આપણે વીચારો લોકો સમક્ષ પ્રદર્શીત કરીએ છીએ,
તેથી તેને ફાટેલાં કે હલકાં વસ્ત્રો ન પહેરાવીએ.

હલકી ભાશા કે ખોટી જોડણી કદી નહીં.

Categories: ખાટી મીઠી

2 responses so far ↓

  • pravinash1 // March 24, 2008 at 7:56 am

    ‘ભાષા’ જો વસ્ત્ર છે તો પહેરનાર ને શેની ઉપમા આપીશું?
    તે શેમાંથી બની છે તે જાણવું પણ જરૂરી છે. સુતરાઊ છે, રેશમી
    ઉનની ,નાયલોનની કે પછી અકુદરતી તાંતણાંઓમાંથી બની છે.

  • Rajendra Trivedi, M.D. // March 24, 2008 at 11:41 am

    Dear Surfers and Readers,
    Let us start basics first.
    We all will find Guru like
    Dr.Bhawatiprasd D. Pandya of Amadavad who can guide and teach not only Gujarati but sanskrit as well.

    Rajendra
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

Leave a Comment