હાસ્ય દરબાર

આજની ખાટી મીઠી

March 21, 2008 · 1 Comment

કેટલાક લોકો બીજાઓથી દુર જવા સેંકડો માઇલો દુર ફરવા જાય છે.

અને પછી લખે છે; અથવા ફોનમાં કહે છે તમે સાથે હોત તો કેવો આનંદ આવત ? 

Categories: ખાટી મીઠી