હાસ્ય દરબાર

MOBIL…

March 17, 2008 · 1 Comment

રાજુને મળવા મામા મેડફોર્ડ આવેલ.એ પણ કીધા વિના.
મોડું થતા મામાએ મામીને મોબિલ લગાડ્યૉ…

મામીએપુછ્યુ…ક્યાંથી બૉલૉ ?
મામાબોલ્યા….તારા રીલાયન્સના મફતમાં મળેલ મોબિલમાં.
મામી બોલ્યા…અરે કયાં થી?
મામાથી ના રહેવાયું ને કહ્યુ “મુર્ખ મોઢા માથી….માનતી ના હો તો
મેડફોર્ડ આવ.

Categories: આજની જોક

આજની જોક

March 17, 2008 · 1 Comment

       ગેલ્વેસ્ટન ટાપુની એક ચીત્રવીચીત્ર વસ્તુઓની દુકાનમાં એક માણસે કાંસાનું બનાવેલું,  એકદમ જીવતા જાગતા ઉંદર જેવું શીલ્પ જોયું. તેને તે ગમી ગયું તેણે તેનો ભાવ પુછ્યો.

        દુકાનદાર : ” બાર ડોલર. અને જો તું તે પાછું લાવે તો સો ડોલર.”

         તેણે તે શીલ્પ ખરીદી લીધું અને હાથમાં રાખીને ચાલવા માંડ્યો. રસ્તામાં આ અદ્  ભુત શીલ્પ જોઈ પહેલાં એક, પછી બે, પછી ત્રણ એમ કરતાં કરતાં સો બસો ઉંદરો તેની પાછળ પડ્યા. તે બંદરના કાંઠે પહોંચ્યો, ત્યાં સુધીમાં તો હજારેક ઉંદર ભેગા થઈ ગયા. તેણે કંટાળીને આ શીલ્પ દરીયામાં ફેંકી દીધું.

        અને બધા ઉંદર પણ દરીયામાં કુદી પડ્યા.

         એ માણસ તો પેલી દુકાનમાં પાછો ગયો.

         દુકાનદાર : ” કેમ હું કહેતો ન હતો? ઉંદર પાછો આપવા આવ્યો છે ને? “

        પેલો માણસ : ” ના રે ના! મારે તો આવું મેક્સીકનનું શીલ્પ જોઈએ છે. જેટલા ડોલર માંગીશ એટલા આપીશ.”

———————————————————————

A man walked into a curio shop in Galveston Texas.

Looking around at the exotica, he noticed a very life-like, life-size bronze statue of a rat It had no price tag, but it looked so striking that
he decided he must have it.

He took it to the owner and asked, “How much is the bronze rat?”

“Twelve dollars for the rat, a hundred dollars if you bring it back,” said the owner.

The man gave the shop owner twelve dollars. “I’ll take the rat; and I won’t be bringing it back.”

As he walked down the street carrying the bronze rat, he noticed that a few real rats had crawled out of alleys and sewers, and began following him
down the street. This was a bit disconcerting, so he began to walk a little bit faster. Within a couple of blocks, the group of rats behind him grew to
over a hundred, and they began squealing.
 
He started to trot towards the Harbor. He took a nervous look around and saw that the rats numbered in the thousands, maybe in the millions, and they were all squealing and coming towards him faster and faster. Terrified, he ran to the edge of the water and threw the bronze rat as far out into the Harbor as he could.

Amazingly, the millions of rats all jumped into the water after it, and were drowned.

The man walked back to the curio shop. “Aha,” said the owner, “You’re bringing it back!”

“Actually no,” said the man. “I came back to see how much you want for that little bronze Mexican over there!”

—————————————–

Categories: આજની જોક