- રાતા સમુદ્રમાં સફેદ ટોપી પડે તો શું થાય?
- ભીની થઈ જાય. - કયા પ્રાણીને કુતરા જેવું માથું છે; કુતરા જેવી પુંછડી છે; કુતરા જેવા કાન છે. પણ તે કુતરો નથી?
- ગલુડીયું - બગલો કેમ એક પગ ઉંચો રાખે છે?
- બે પગ ઉંચા રાખે તો પડી જાય. - શેમાં દુધ હતું?
- ગાયના આંચળમાં - કોણ જોડા પહેરીને સુઈ જાય છે?
- ઘોડો
પી.સી. - 7 ના જવાબ
March 16, 2008 · 1 Comment
Categories: પી.સી.
1 response so far ↓
Rajendra Trivedi, M.D. // March 16, 2008 at 6:42 am
NEED BRAIN TO USE COMMON SENSE.
http://www.bpaindia.org
http://tulsidal.wordpress.com
EDITOR-”HASYADARBAR”
Leave a Comment