હાસ્ય દરબાર

Popat

March 16, 2008 · No Comments

કિરિટ મામા: પોપટલાલ છે?

જવાબ મળ્યો…

રેખામામી:પોપટ લીલો છે !

Categories: આજની જોક

“THANKS “- BHAI SURESH JANI AND GADYASUR.

March 16, 2008 · No Comments

ગુજરાતી નેટ જગત

3 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. આપનો સાહિત્ય ખજાનો જોઈને ઈર્ષા પણ આવી અને ખુશી પણ થઈ….આપના બ્લોગ ના લીસ્ટ માં સ્થાન આપશો તો ખુશી થશે…

    Comment by j4jules — February 25, 2008 #

  2. SURESHBHAI…NICE TO READ ABOUT ALL GUJARATI BLOGS…PLEASE POST MY BLOG CHANDRAPUKAR ON THE LIST..THE ADDRESS IS>>>>><
    http://www.chandrapukar.wordpress.com
    THANKS…

    Comment by DR. CHANDRAVADAN MISTRY — March 13, 2008 #

  3. DEAR BHAI SURESH,YOUR LOVE TO PUT ALL THE BLOGERS IN YOUR  BLOGS IS YOUR BIG HEART AS ALWAYS……..
    YOUR LOVE TO BRIDGE-GUJARATI AND GUJARAT LOVERS,
    THOSE WHO ARE LIVING ON THE LAND OF THIS “VASUDHA”  AND SURFING VIA INTERNET….BRINGING ME BACK TO YOUR HEART AND MIND.
    AFTER,LEAVING IN 1960…AND RECONNECTED IN 2003.
    NOW,
    STAY CONNECTED MY BUD !FOR THE TIME I HAVE WITH YOU.
    GOOD TO KNOW THAT YOUR FIRST BOOK “AVALOKAN”IS OUT.
    LIKE OUR FAMILY HAD IN 60’s AFTER PUBICATION
    FATHER REV.C.G.VALLES S.J.”SADACHAR” BOOK.
    OUR FAMILY IS READING THE FIRST DRAFT NOW!
    GOD WILL KEEP YOU BUSY WITH YOUR GREAT SERVICE TO GUJARAT AND GUJARATI ON THIS EARTH.
  4. RAJENDRA AND TRIVEDI PARIVAR.

    Comment by મગજના ડોક્ટર — March 16, 2008 #

Leave

Categories: OTHER GUJARATI BLOGS

પી.સી. - 7 ના જવાબ

March 16, 2008 · 1 Comment

  1. રાતા સમુદ્રમાં સફેદ ટોપી પડે તો શું થાય?
    - ભીની થઈ જાય.
  2. કયા પ્રાણીને કુતરા જેવું માથું છે; કુતરા જેવી પુંછડી છે; કુતરા જેવા કાન છે. પણ તે કુતરો નથી?
    - ગલુડીયું
  3. બગલો કેમ એક પગ ઉંચો રાખે છે?
    - બે પગ ઉંચા રાખે તો પડી જાય.
  4. શેમાં દુધ હતું?
    - ગાયના આંચળમાં
  5. કોણ જોડા પહેરીને સુઈ જાય છે?
    - ઘોડો

Categories: પી.સી.