- રાતા સમુદ્રમાં સફેદ ટોપી પડે તો શું થાય?
- કયા પ્રાણીને કુતરા જેવું માથું છે; કુતરા જેવી પુંછડી છે; કુતરા જેવા કાન છે. પણ તે કુતરો નથી?
- બગલો કેમ એક પગ ઉંચો રાખે છે?
- શેમાં દુધ હતું?
- કોણ જોડા પહેરીને સુઈ જાય છે?
- જવાબ આવતી કાલે
- જવાબ આવતી કાલે
Categories: પી.સી.
Categories: કાર્ટૂન