હાસ્ય દરબાર

આજની જોક

March 10, 2008 · No Comments

જે પુરુશ એમ સમજે છે કે, બધી સ્ત્રીઓ ખરાબ છે, તે નીરાશાવાદી છે.

જે પુરુશ એમ આશા રાખે છે કે, બધી સ્ત્રીઓ ખરાબ હોય તે આશાવાદી છે. 

- ચેન્સી મીચેલ ડેપ્યુ

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment