હાસ્ય દરબાર

પી.સી. - 6

March 8, 2008 · 2 Comments

  1. કેમ ધોળાં ઘેટાંએ કાળાં ઘેટાં કરતાં વધારે ઘાસ ખાધું?
  2. ખાલી પાંજરામાં તમે કેટલા ઘોડાને પુરી શકો?
  3. ચન્દ્ર સુધી પહોંચવા દોરીના કેટલા દડા જોઈએ?
  4. મરઘી કેમ જમીન સરસી થઈને ઈંડાં મુકે છે?
  5. ઝાડમાં ફસાયેલી બીલાડી કરતાં વધારે અવાજ કોણ કરે?

-  જવાબ આવતી કાલે

Categories: પી.સી.

2 responses so far ↓

  • Chirag Patel // March 8, 2008 at 9:14 am

    1. એને વધારે ભુખ લાગી હશે
    2. એક પણ નહી
    3. એના માટે રૉકેટ જોઈએ
    4. ઈંડાં ગબડી ના પડે
    5. ઝાડ પરથી ગબડતી બીલાડી

  • સુનીલ શાહ // March 8, 2008 at 10:01 am

    અજબ સવાલોના ગજબ જવાબો…લ્યો..
    જવાબો…
    ૧. ખબર નહીં…!
    ૨. એકેય નહીં.
    ૩. જેટલા કી.મી. પૃથ્વીથી ચંદ્ર દુર હોય તે મુજબ…!
    ૪. કોઈ તેના ઈંડા જોઈ ન જાય તેથી…ખાસ તો માણસ..!
    ૫. સ્ટીલના પતરાં પર લડતાં બે હાડપીંજરો.

Leave a Comment