આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ
March 8, 2008 · 1 Comment
Categories: કાર્ટૂન
પી.સી. - 6
March 8, 2008 · 2 Comments
- કેમ ધોળાં ઘેટાંએ કાળાં ઘેટાં કરતાં વધારે ઘાસ ખાધું?
- ખાલી પાંજરામાં તમે કેટલા ઘોડાને પુરી શકો?
- ચન્દ્ર સુધી પહોંચવા દોરીના કેટલા દડા જોઈએ?
- મરઘી કેમ જમીન સરસી થઈને ઈંડાં મુકે છે?
- ઝાડમાં ફસાયેલી બીલાડી કરતાં વધારે અવાજ કોણ કરે?
- જવાબ આવતી કાલે
Categories: પી.સી.
